SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ બહત ક્ષેત્ર સમાસ આના જન કરવા ક્રમસર ૭ અને ૬૧થી ભાગવાથી ચંદ્રનું ચારક્ષેત્ર આવી જાય. | | | | ૭) ૨૧ ૮ ૧૦ ૬ (૩૧૧૫૮ - ૨૧ | | | ૬૧) ૩૧૧ ૫૮(૫૧૦ એજન ૩૦૫ ૦૦૮ 9 | c ૦૦૬૫ ૬૧ ૪૮ ૩૫ ૦૫૬ ૫૬ ૦૦ ચંદ્રનું ચાર ક્ષેત્ર આ રીતે પણ પ૧ યોજન આવ્યું. ૨. મંડલની સંખ્યા–ચંદ્રના કુલ ૧૫ મંડલ છે. તેમાં ૫ મંડલ જંબૂદ્વીપમાં છે. અને ૧૦ મંડલ લવણ સમુદ્રમાં આવેલા છે. કહ્યું છે કે "जंबूद्दीवे णं भंते दीवे केवइयं ओगाहित्ता केवइया चंदमंडला पन्नत्ता ? । गोयमा ! जंबूद्दीवे असीयं जोयणसयं ओगाहित्ता एत्थ णं पंच मंडला पन्नत्ता। लवणेणं भंते समुद्दे केवइयं ओगाहित्ता केवइया चंदमंडला पन्नत्ता ? गोयमा ! लवणे णं समुद्दे तिणि तीसे जोयणसए ओगाहित्ता एत्थ णं दस चंदमंडला पन्नत्ता। एवमेव सपुव्वावरे णं जंबूद्दीवे लवणे य पन्नरस चंदमंडले भवंतीति अक्खायं ।" “હે ભગવન ! જંબુદ્વીપમાં કેટલું અવગાહીને ચંદ્રના કેટલા મંડલો કહ્યા છે? હે ગૌતમ ! જંબૂદ્વીપમાં ૧૮૦ એજન અવગાહીને તેમાં પાંચ મંડલે કહ્યા છે. હે ભગવન ! લવણ સમુદ્રમાં કેટલું અવગાહીને ચંદ્રના કેટલા મંડલ કહ્યાં છે? હે ગૌતમ ! લવણ સમુદ્રમાં ૩૩૦ એજન અવગાહીને ચંદ્રના ૧૦ મંડલો કહ્યા છે. આ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ જંબુદ્વીપમાં અને લવણ સમુદ્રમાં ચંદ્રના ૧૫ મંડલ હેય છે એમ કહેલ છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy