________________
બહત ક્ષેત્ર સમાસ ઉત્તર તરફન એરવત સૂર્ય જે આગળના સર્વ અત્યંતર મંડલમાં ઉત્તર તરફના અધ મંડલને પ્રકાશ કરતો તે સર્વ બાહ્ય મંડલના આગળના બીજા મંડલ સંબંધી ઉત્તર તરફના અધ મંડલમાંથી નીકળીને તે જ નૂતન વર્ષ સંબંધી પહેલા છ માસના અંતે ૧૮૩ મી અહેરાત્રિએ સર્વ બાહ્ય મંડલના દક્ષિણ તરફના અધ મંડલમાં અગાઉથી અગ્નિ ખૂણાથી પ્રવેશીને ગતિ કરે છે.
આ વખતે દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં સર્વ જઘન્ય ૧૨ મુહૂર્તને દિવસ અને સર્વ ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે. આ પહેલા છ મહિનાના અંતે આટલા પ્રમાણને દિવસ અને રાત્રિ જાણવી.
- ત્યાર પછી બને સૂ સૂર્ય સવંત્સરના બીજા છ માસની પહેલી અહેરાત્રિએ સર્વ બાહ્ય મંડલથી બીજા મંડલમાં પ્રવેશ કરીને ગતિ કરે છે.
ત્યારે જે સર્વ બાહ્ય દક્ષિણ તરફના અર્ધ ભંડલમાં સંક્રમીને ગતિ કરતો તે સૂર્ય તે સર્વ બાહ્ય મંડલથી બાજુના બીજા મંડલના ઉત્તર તરફના અર્ધ મંડલમાં પ્રવેશીને ગતિ કરે છે.
જે સર્વ બાહ્ય મંડલના ઉત્તર બાજુના અર્ધ મંડલમાં સંક્રમીને ગતિ કરતે તે સુર્ય તે સર્વ બાહ્ય મંડલથી બાજુના બીજા મંડલના દક્ષિણ તરફના અધ મંડલમાં પ્રવેશીને ગતિ કરે છે.
આ વખતે દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં ૧૨ મુહૂર્તનો દિવસ અને ૨૬૧ જૂન ૧૮ મુહૂર્તની રાત્રિ હેાય છે.
ત્યાર પછી બીજા છ મહિનાની બીજી અહેરાત્રિએ સર્વ બાહ્ય મંડલથી ત્રીજા મંડલમાં પ્રવેશીને બન્ને સૂર્યો ગતિ કરે છે.
ત્યાં જે સર્વ બાહ્ય મંડલથી આગળના બીજા મંડલમાં દક્ષિણ બાજુના અર્ધ મંડલમાં ગતિ કરે છે તે સૂર્ય તે મંડલના–ત્રીજા મંડલના ઉત્તર બાજુના અર્ધ મંડલમાં મેરુ પર્વતથી વાયવ્ય ખૂણાથી સંમીક્રને ગતિ કરે છે.
જે સર્વ બાહ્ય મંડલમાંથી બીજા ઉત્તર બાજુના અર્ધ મંડલમાં ગતિ કરે છે, તે તેના ત્રીજા મંડલના દક્ષિણ તરફના અર્ધ મંડલમાં મેરુથી અગ્નિ ખૂણાથી સંક્રમીને ગતિ કરે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org