________________
૭૨
બહત ક્ષેત્ર સમાસ દા. તે સર્વ અત્યંતર મંડલમાં સૂર્યનું દષ્ટિપથ જાણવું છે તો સર્વ અત્યંતર મંડલમાં સૂર્યની ગતિ એક મુહુર્તમાં પરપ૧ યોજન છે.
સર્વ અત્યંતર મંડલમાં સુર્ય હોય ત્યારે દિનમાન ૧૮ મુહુર્તનું હોય છે, ૧૮ મુહુર્તના અડધા કરતાં ૮ થી ગુણવા.
૫૨૫૧
૪૭૨૫૯
૨૯/૬૦ X ૯ = ૨૬ ૧/૬ ૦
૬૦) ર૬ ૧ (૪
૨૪૦
૦૨૧
૪૦૨૬૩
સર્વ અત્યંતર મંડલમાં ૪૭૨૬૩ એજન દૂર રહેલા સૂર્યને અહીં રહેલા મનુષ્ય જોઈ શકે.
રીત–બીજી રીત એવી છે કે વિવક્ષિત મંડલમાં સૂર્ય જેટલું ક્ષેત્ર પ્રકાશિત કરતો હોય તેનાથી અર્ધ ક્ષેત્રપ્રમાણ દૂર રહેલા મનુષ્ય સૂર્યને જોઈ શકે છે. કેમકે સૂર્યને પ્રકાશ બન્ને બાજુ આગળ અને પાછળ પડે છે. માટે અડધા ક્ષેત્રપ્રમાણ દૂરથી સૂર્ય જોઈ શકાય છે.
દા. ત; સ અત્યંતર મંડલમાં સૂર્ય ૯૪પર૬ોજન પ્રકાશિત કરે છે. તેના અડધા ૪૭૨૬૩ એજન દૂરથી સૂર્ય દષ્ટિપથમાં આવે.
સર્વ અત્યંતર મંડલથી બીજા મંડલનું દષ્ટિપથ નીચે મુજબ કાઢવું. ૧. તે મંડલમાં દિનમાન જેટલા મુહૂર્તનું હોય તેના અડધા કરી એકસઠિયા
ભાગ કરવા. ૨. જે આવે તેનાથી તે મંડલની પરિધિના જનને ગુણવા.
૩. યજન કરવા. (૬૧ ને ૬૦ થી ગુણતા) ૩૬૬૦થી ભાગવા. જે આવે તે, તે મંડલમાં રહેલા સૂર્યને અહીં રહેલા મનુષ્ય જોઈ શકે.
૬
૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org