________________
જેનદષ્ટિએ મહા ભૂળ-સૂર્યમંડલનું સ્વરૂપ
૭૧ આ પ્રમાણે સર્વ અભ્યતંર મંડલમાંથી નીકળતા સૂર્ય દરેક મંડલ-મંડલે રહેલા સૂર્યને અહીં રહેલા મનુષ્ય આગમમાં કહેલ પ્રકારથી ક્યાંક ૮૩ એજનથી અધિક,
ક્યાંક ૮૪ જાનથી અધિક, કયાંક ૮૫ એજનથી અધિક જન ઓછા કરતાં સૂર્ય દષ્ટિ પથમાં આવે છે. યાવત સર્વ બાહ્ય મંડલમાં સૂર્ય આવે ત્યાં સુધી ઓછી કરતાં જવું.
જયારે સર્વ બાહ્ય મંડલમાં સૂર્ય ફરતો હોય ત્યારે અહીં રહેલા મનુષ્યો ૩૧૮૩૧ યોજન દુરથી સુર્યને જોઈ શકે છે. ત્યારે સૌથી નાને દિવસ ૧૨ મુહુર્તને અને સૌથી મોટી રાત્રિ ૧૮ મુહુર્તની હોય છે.
જયારે સર્વ બાહ્ય મંડલથી અંદરના બીજા મંડલમાં સૂર્ય ફરતા હોય ત્યારે અહી રહેલા મનુષ્ય ૩૧૯૧૬ -યોજન દૂરથી સૂર્ય જોઈ શકે છે. ત્યારે દિવસ ૧૨ મુહુર્ત પ્રમાણ અને ૨/૬૧ મુહુર્ત પ્રમાણ ન્યૂન ૧૮ મુહુર્તની રાત્રિ હોય છે.
જ્યારે સર્વ બાહ્ય મંડલથી ત્રીજા મંડલમાં આવીને સૂર્ય ફરતે હેય ત્યારે ૩૨૦૦૧ - યોજન દુરથી અહીંના મનુષ્યો સૂર્ય જોઈ શકે છે. ત્યારે દિવસ ૧૨ મુહુર્તન અને ૪/૬૧ મુહુર્ત ન્યૂન ૧૮ મુહુર્તની રાત્રિ હેય છે.
આ પ્રમાણે સર્વ બાહ્ય મંડલથી સૂર્ય જેમ જેમ અંદરના મંડલમાં આવતા જાય તેમ તેમ કોઈક મંડલમાં ૮૫–૮૫, કોઈક માં ૮૪-૮૪ કવચિત ૮૪, કઈકમાં ૮૩-૮૩ એજનની વૃદ્ધિ સૂર્યના દષ્ટિ પથમાં કરતાં જવું. અર્થાત્ આટલા જન દૂરથી અહીં રહેલા મનુષ્ય સુર્યને જોઈ શકે છે.
અહીંયાં ગણિત કેવી રીતે કરવું? તે તેની બે રીત છે.
પહેલી રીત—કાઈ પણ મંડલમાં સૂર્યના દષ્ટિપથનું અંતર કાઢવા માટે પહેલા તે મંડલમાં રહેલા સૂર્યની એક મુહુર્તની ગતિ હેય તેને, તે મંડલમાં દિનમાન જેટલા મુહુર્તનું હોય તેને અડધાથી ગુણાકાર કરે. જે આવે તેટલા જન દૂરથી તે મંડલમાં રહેલા સૂર્યને અહીં રહેલા મનુષ્યો જોઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org