________________
=
=
બૃહત ક્ષેત્ર સમાસ જ્યારે નૂતન વર્ષ સંબંધી પહેલી અહેરાત્રી એટલે સર્વ અત્યંતર મંડલની બાજુના બીજ મંડલમાં સંક્રમે–પ્રવેશે ગતિ કરે ત્યારે ૧૮ મુહૂર્તમાં ૨/૬૧ મુહૂર્ત ભાગ એક દિવસનું પ્રમાણ અને ૨/૬૧ ભાગ અધિક ૧૨ મુહૂર્ત પ્રમાણ રાત્રી થાય છે.
જ્યારે સર્વ અત્યંતર મંડલના ત્રીજા મંડલમાં અને નૂતન વર્ષની બીજી અહેરાત્રીએ સૂર્ય સંક્રમે ત્યારે ૪/૬ ૧ ભાગ ન્યૂન ૧૮ મુહુર્ત પ્રમાણ દિવસ અને ૪૬૧ ભાગ અધિક ૧૨ મુહુર્ત પ્રમાણે રાત્રી થાય છે.
આ પ્રમાણે એક એક મંડલમાંથી બીજા બીજા મંડલમાં સૂર્ય પ્રવેશતા જાય તેમ તેમ દિવસ પ્રમાણ ૧૮ મુહૂર્તમાં ૨૬૧-૨/૬૧ મુહુર્ત પ્રમાણ ઘટતું જાય અને રાત્રી પ્રમાણ ૧૨ મુહુર્ત ઉપર ૨.૬૧-૨/૬૧ મુહૂર્ત પ્રમાણ વધતું જાય છે. એટલે સૂર્ય અત્યંતર મંડલમાંથી જેમ જેમ બાહ્ય મંડલ તરફ જતું જાય તેમ તેમ દિવસ ઘટતા જાય-નાનો થતો જાય અને રાત્રી વધતી–મેટી થતી જાય છે. યાવત સર્વ બાધ મંડલમાં નૂતનવર્ષની ૧૮૩મી અહેરાત્રીએ પ્રવેશીને ગતિ કરતો હોય ત્યારે ૩૬ ૬/૬૧ મુહૂર્ત પ્રમાણ એટલે ૧૮ મુહૂર્તમાં ૬ મુહૂર્ત પ્રમાણ દિવસ નાને અને ૩૬ ૬/૬૧ મૂહુર્ત પ્રમાણ ૧૨ મુહુર્તમાં ૬ મુહુર્ત પ્રમાણ રાત્રી મોટી થાય છે. અર્થાત સર્વ જધન્ય ૧૨ મુહુર્ત પ્રમાણ દિવસ અને સર્વ ઉત્કૃષ્ટ ૧૮ મુહુર્ત પ્રમાણ રાત્રી હોય છે.
આ ઉત્કૃષ્ટ માપ પ્રથમ છ મહિનાની અંતે છેલ્લે દિવસે હોય છે.
ત્યાર પછી જ્યારે બીજા છ મહિનાની પહેલી અહેરાત્રીએ સર્વ બાહ્ય મંડલથી આગળના બીજા મંડલમાં સૂર્ય આવે ત્યારે ૨/૬૧ મુહૂર્ત પ્રમાણ ૧૨ મુહુર્તના દિવસમાં વૃદ્ધિ થાય. એટલે ૧૨ મુહુર્ત પ્રમાણ દિવસ અને ૧૮ મુહુર્ત રાત્રીમાં ૨૬૧ મુહુર્ત પ્રમાણ હાની થાય, એટલે રાત્રી ૧૭ મુહુર્ત પ્રમાણ થાય.
તે પછીના આગળના મંડલમાં એટલે છેલ્લેથી ત્રીજા મંડલમાં સૂર્ય પ્રવેશે ત્યારે ૪૬૧ મૂહુર્ત પ્રમાણ દિવસના ૧૨ મુહુર્તમાં વૃદ્ધિ થાય અને ૪/૬૧ મુહુર્ત પ્રમાણ રાત્રીના ૧૮ મુહુર્તમાં હાની થાય. એમ એક એક મંડલમાંથી બીજા બીજા મંડલમાં પ્રવેશે તેમ તેમ દિવસ ૨/૬ ૧-૨/૬૧ મુહુર્ત મોટો માટે અને રાત્રી ૨/૬ ૧-૨/૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org