________________
૩૫
જૈનદષ્ટિએ મહા ભૂળ-મનુષ્યક્ષેત્રનું સ્વરૂપ
જંધાચાર, વિદ્યાચારણે પિતાની લબ્ધિના બળે યાવત શ્રી નંદીશ્વરદ્વીપ–કાઈ ચકદીપ સુધી જાય છે ખરા, પણ ત્યાં તેઓ મૃત્યુ પામતા નથી, પણ મનુષ્ય ક્ષેત્રમાં પાછા આવી ગયા બાદ જ મરણ પામે છે. અર્થાત ત્યાં જઈને પાછા આવવા જેટલું આયુષ્ય બાકી ન હોય તો તેઓને ત્યાં જવાની ભાવના જ થતી નથી.
બે સમુદ્ર અને અઢી દ્વીપ પ્રમાણે મનુષ્ય ક્ષેત્ર ૪૫ લાખ જનના વિસ્તારવાળું ફરતુ ગોળાકાર-ડાયામીટરવાળું શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલું છે.
જેમ આ ચિત્રમાં વચ્ચે જંબુદ્વીપને ફરતો લવણ સમુદ્ર છે. તે જંબુદ્વીપ “અ” થી બે સુધી અથવા “ખ” થી “ગ” સુધી એક લાખ યોજન છે. એ વૃત્તવિકૅભ અને લવણ સમુદ્ર “બ” થી ડ'. અથવા “ખ” થી “ચ” “અ” થી “ક”
અને “ગ'થી “છ” સુધી બે લાખ યોજન છે. પરંતુ “ક”થી “ડ” અને “ચથી “છ” સુધી ૨+૨+૧=૫
લાખ યોજન જાણવા. વલય વિષુભ અથવા ચક્રવાલ વિધ્વંભ
ગથી ‘છે' એ વલય વિઠંભ અથવા
ચક્રવાલ વિધ્વંભ કહેવાય છે. સૌથી મધ્ય ભાગમાં આ જંબુદ્વીપ પુડલાકારેથાળી આકારે એક લાખ જનના વિસ્તારવાળો છે, તેને ફરતો બે લાખ એજનના વિરતારવાળો વલયાકાર.બંગડી આકારે લવણ સમુદ્ર છે, તેને ફરતો વલયાકારે ચાર લાખ જનના વિરતારવાળો ધાતકીખંડ દ્વીપ છે, તેને ફરતો વલયાકારે આઠ લાખ જનના વિસ્તારવાળો કાલોદધિ સમુદ્ર છે, તેને ફરતો વલયાકારે સોળ લાખ જનના વિસ્તારવાળો પુષ્કરવર દ્વીપ આવેલો છે. તેનો અડધો ભાગ પુષ્કરવર દ્વીપને વલયાકારે આઠ લાખ જન સુધી મનુષ્ય ક્ષેત્ર ૪૫ લાખ જનનું પૂરું થાય છે.
૧ લાખ યોજન જંબુદ્વીપ, ૪ ) B લવણ સમુદ્ર
બન્ને બાજુને થઈને, ૮ 5 ધાતકીખંડ દ્વીપ, ૧૬ , , કાલોદધિ સમુદ્ર,
૧૬ , , પુષ્કરવર દ્વીપના અડધા ભાગ સુધી કુલ ૪૫ લાખ જન પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે. અથવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org