________________
૧૮
બહત ક્ષેત્ર સમાસ ૨૦ યુગે ૧ શતવર્ષ સો વર્ષ) ૧૦ શત વર્ષે ૧ સહસ્ત્ર વર્ષ ૧૦૦ હજાર વર્ષે ૧ લક્ષ વર્ષ ૮૪ લાખ વર્ષે ૧ પૂવગ
૮૪ લાખ પૂર્વીગે ૧ પૂર્વ (૭૦ ક્રોડ ૫૬ લાખ ક્રોડ વર્ષે ૭૦૫૬ ૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષનું એક પૂર્વ)
૮૪ લાખ પૂર્વનું ૧ ત્રુટિતાંગ ૮૪ , ત્રુટિતાંગે ૧ ત્રુટિત
આ પ્રમાણે ૮૪ લાખ ૮૪ લાખે અનુક્રમે અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, લુહુકાંગ, હુડુક, ઉત્પલાંગ, ઉત્પલ, પડ્યાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રત્યુતાંગ, પ્રત્યુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષ પહેલિકાંગ, શીર્ષ પહેલિકા.
આને આંકડામાં મૂક્વી હોય તે ૫૪ આંકડા તેના ઉપર ૧૪૦ મીંડા એટલે ૧૯૪ આંકડાની એક શીર્ષ પહેલીકા થાય. ૫૪ આંકડા આ પ્રમાણે –
૭૫૮, ૨૬૩, ૨૫૩, ૦૭૩, ૦૧૦, ૨૪૧, ૧૫૭, ૯૭૩, ૫૬૯, ૮૭૫, ૬૯૬, ૪૦૬, ૨૧૮, ૯૬૬, ૮૪૮, ૦૮૦, ૧૮૩, ૨૯૬ ઉપર ૧૪૦ મીડાં.
જૈન દર્શનમાં શીર્ષ પહેલિકા સુધી સંખ્યાની ગણતરી છે, ત્યાર પછી કાળના માપ માટે પલ્યોપમ અને સાગરોપમના માપથી કાળની ગણણ થાય છે.
સાગરોપમ જાણવા માટે પહેલા પલ્યોપમનું સ્વરૂપ જાણવું જરૂરી છે. પલ્યોપમ છ પ્રકારે છે તેમ સાગરોપમ પણ છ પ્રકારે છે. ૧ બાદર ઉદ્ધાર પાપમ
૧ બાદર ઉદ્ધાર સાગરેપમ ૨ સૂક્ષ્મ છે ,
૨ સૂક્ષ્મ " ૩ બાદર અઠ્ઠા ,
૩ બાદર અઠ્ઠા , ૪ સૂક્ષ્મ છે "
૪ સૂક્ષ્મ y w ૫ બાદર ક્ષેત્ર છે
૫ બાદર ક્ષેત્ર છે ૬ સૂક્ષ્મ છે
૬ સૂક્ષ્મ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org