________________
જૈનદષ્ટિએ મહા ભૂગળ-સંખ્યાનું સ્વરૂપ
અસંખ્ય સંખ્યાના નવ પ્રકારે
૧. જઘન્ય પરિત્ત અસંખ્યાતુઃ ઉત્કૃષ્ટ સંખ્યામાં એક ઉમેરતાં જઘન્ય પરિત્તા અસંખ્યાતુ કહેવાય.
૨. મધ્યમ પરિત્ત અસંખ્યાત: ઉત્કૃષ્ટ સંખ્યામાં બે ઉમેરતાં અને ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતમાં એક ન્યૂન સુધીની બધી સંખ્યા, મધ્યમ પરિત્ત અસંખ્યાતુ કહેવાય.
૩. ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતુ: ઉત્કૃષ્ટ સંખ્યાને રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા , આવે તેમાં એક ન્યૂન સંખ્યાને ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતુ કહેવાય.
રાશી અભ્યાસની રીત આ પ્રમાણે છેઃ જે સંખ્યાને રાશી અભ્યાસ કરવો હોય તે સંખ્યાને તે સંખ્યાથી તેટલી વાર ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે છે, તે સંખ્યાનો રાશી અભ્યાસ કહેવાય.
જેમકે પાંચને રાશી અભ્યાસ કરે છે, તે ૫ને ૫ થી ૫ વાર ગુણવા.
૫ x ૫= ૨૫, ૨૫ x ૫ = ૧૨૫, ૧૨૫ x ૫ = ૬૨૫, ૬ ૨૫ ૪ ૫ = ૩૧૨૫.
પહેલી વાર પાંચ એકા પાંચ, બીજી વાર પાંચ પંચા પચીસ, ત્રીજી વાર પચીસ પંચા એકસો પચીસ, ચોથી વાર એકસો પચીસ પંચ છ પચીસ, પાંચમી વાર છસે પચીસ પંચા એકત્રીસ પચીસ-૩૧૨૫. આ પાંચ રાશી અભ્યાસ કહેવાય.
૧ ૨ ૧૦ ને રાશી અભ્યાસઃ ૧૦×૧૦=૧૦૦, ૧૦૦×૧૦=૧૦૦૦, ૧૦૦૦૪૧૦=
૩.
૫
૧૦૦૦૦, ૧૦૦૦૦x૧૦=૧૦૦૦૦૦,
૦=૧૦૦૦૦૦૦, ૧૦૦૦૦૦૦૮
૧૦=૧૦૦૦૦૦૦૦, ૧૦૦૦૦૦૦૦૪૧ ૦=૧૦૦૦૦૦૦૦૦, ૧૦૦૦૦૦૦૦૦×૧૦=
૧૦ ૧૦૦૦૦૦૦૦૦૦, ૧૦૦૦૦૦૦૦૦૦૪૧૦=૧૦૦૦૦૦૦૦૦૦૦ દશને રાશી અભ્યાસ દશ અબજ થ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org