________________
જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ-સંખ્યાનું સ્વરૂપ
૭
અનવસ્થિત નામના પ્યાલાના માપમાં દર વખત ફેરફાર-માટા માટા થતા રહે છે, જયારે બાકીના ત્રણે પ્યાલા એક સરખા માપમાં જ રહે છે.
૧-અનવસ્થિત પ્યાલો
આ પ્યાલા પહેલીવાર એક લાખ ચાજનના વિસ્તારવાળા ગાળાકાર, એક હજાર ચેાજન ઉડા, આઠ યાજન ઉચા અને અડધા ગાઉની કિનારીવાળા. તેને સરસવના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org