________________
બૃહત્ ક્ષેત્ર સમાસ
દ્વીપ, તેને ફરતા પુષ્કરવર સમુદ્ર, તેને ફરતા એક દ્વીપ, એક સમુદ્ર એમ એક એકને વિંટળાઇને અસંખ્યાતા દ્વીપા અને અસંખ્યાતા સમુદ્રો આવેલા છે. તેમાં છેલ્લા સ્વયંભૂમણ નામના દ્વીપ અને સૌથી છેલ્લા સ્વયંભૂરમણ નામના સમુદ્ર આવેલા છે. જૈન દર્શનમાં જે અસંખ્ય અનત વગેરે શબ્દાના સંખ્યા માટે પ્રયોગ કરવામાં આવે છે, તેની સમજૂતિ—
સંખ્યાતુ, અસંખ્યાતુ અને અનંતુ.
સંખ્યાતાના ત્રણ ભેદ છે-જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ
અસખ્યાતાના નવ ભેદ.
અનંતાના નવ ભેદ.
૩ પરિત્ત અસંખ્યાત
3
3
યુક્ત
અસ ખ્ય
૯
ભેદ અસંખ્યાતાનો.
૩ પરિત્ત, અનંત જધન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ.
૩
યુક્ત
3
અનંત
35
33
""
Jain Education International
જધન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ.
,,
""
""
""
"5"
""
35
""
""
""
""
""
"3
૯ ભેદ અનંતના.
સંખ્યાના આ પ્રમાણે કુલ ૩ + ૯ + ૯ = ૨૧ પ્રકારો છે.
એકની સંખ્યામાં ગણના થતી નથી, તેથી એ એ જધન્ય સંખ્યા છે.
ઉત્કૃષ્ટ સંખ્યા સમજવા માટે શાસ્ત્રમાં ચાર પ્યાલા અને સરસવની રહસ્યમય વિગત નીચે મુજબ પ્રતિપાદન કરેલી છે.
જંબુદ્રીપ જેટલા લાંબા-પહેાળા ગાળાકાર, એક લાખ યેાજન વિસ્તારવાળા અને એક હજાર ચેાજન ઉડા, આઠ યાજન ઉંચી જગતી અને બે ગાઉની ઉંચી વેદિકા સહિત એવા ચાર પ્યાલા લેવા. તેમના નામેા અનુક્રમે ૧–અનવસ્થિત, ર-શલાકા, ૩-પ્રતિશલાકા અને ૪–મહાશલાકા છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org