________________
૩૮૪
બૃહત્ ક્ષેત્ર સમાસ આખા તીર્જી લેકની નાભીસમાન મધ્ય ભાગમાં મેરુ નામને પર્વત છે. તે વિવિધ પ્રકારના ઘણા રત્નવાળ, મૂલમાં વિરતારવાળે, મધ્યમાં ટુંકો અને ઉપર પાતળા ગાયના પૂછના આકારવાળા, એક પદ્મવર વેદિકા અને એક વનખંડથી વિંટાએલો છે. તે ૯૯૦૦૦ જન ઉચો અને ૧૦૦૦ જન જમીનમાં ઉડો છે. ૩૦૩
હવે મેરુ પર્વતના વિધ્વંભનું માપ કહે છે. दस एकारसभागा, नउया दस चेव जोयणसहस्सा। मूले विक्खंभोसे, धरणियले दस सहस्साइं॥३०४॥ जोयण सहस्समुवरिं, मूले इगतीस जोयणसहस्सा। नवसय दसहिय तिन्निय, एक्कारसभाग परिही से॥३०५॥ धरणियले इगतीसं, तेवीसा छस्सयाय परिही से। उपरि तिन्नि सहस्सा, बावटें जोयणसयं च ॥३०६॥ છાયા–ટશ ઈતિશ મા નવર (ધિક્કાર) શ રૈવ વેગનન્નાઈના
मूले विष्कम्भस्तस्य धरणितले दश सहस्राणि ॥३०४॥ योजनसहस्रमुपरि मूले एकत्रिंशद् योजनसहस्राणि । नवशतानि दशाधिकानि त्रयश्च एकादश भागाः परिधिस्तस्य ॥३०५॥ धरणितले एकत्रिंशत् त्रयोविंशति (अधिकानि) षट् शतानि च परिधिस्तस्य । उपरि त्रीणि सहस्राणि द्वाषष्ठं (अधिक) योजनशतं च ॥३०६॥
અર્થ–તેને મૂલમાં વિસ્તાર દશ હજાર નેવું ભેજન અને દશ અગીયારિયા ભાગ, જમીન ઉપર દશ હજાર જન અને ઉપર એક હજાર જન છે.
તેની પરિધિ મૂલમાં એકત્રીસ હજાર નવસો દશ એજન, ત્રણ અગીયારિયા ભાગ છે. જમીન ઉપર એકત્રીસ હજાર છસો ત્રેવીસ જન અને ઉપર ત્રણ હજાર એકસો બાસઠ યોજન પરિધિ છે.
વિવેચન–મેરુ પર્વતને વિરતાર છેક નીચે મૂલમાં ૧૦૦૯૦ જન અને એક યોજના ૧૧ ભાગ કરીએ તેવા ૧૦ ભાગ છે. જમીન ઉપર મેરુ પર્વતને વિસ્તાર ૧૦૦૦૦ એજન અને છેક ઉપરના ભાગમાં જ્યાં ચૂલિકા નીકળે છે તેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org