________________
બહતુ ક્ષેત્ર સમાસ પહેલા વનખંડની ચારે દિશામાં ૫૦૫૦ પેજને એક એક મોટું ભવન છે. તે એક ગાઉ લાંબુ, બે ગાઉ પહેળુ, ૧૪૪૦ ધનુષ ઊંચુ, રત્નમય ૧૦૦ સ્તંભ અને ત્રણ દ્વારવાળું છે. તેના મધ્ય ભાગમાં ૫૦૦ ધનુષ લાંબી–પહેલી ગોળાકાર, ૨૫૦ ધનુષ જાડી મણિમય પીઠિકા છે, અને તેના ઉપર શયન રહેલું છે.
તે જ પહેલા વનખંડમાં ઈશાન ખૂણામાં ૫૦ એજન અંદર ચાર નંદા પુષ્કરિણી છે. પૂર્વ દિશામાં પદ્મા, દક્ષિણ દિશામાં પદ્મપ્રભા, પશ્ચિમ દિશામાં કુમુદા અને ઉત્તર દિશામાં કુમુદપ્રભા નામની પુષ્કરિણી–વાવડી છે.
આ ચારે વાવડીઓ ૧ ગાઉ લાંબી, બે ગાઉ પહોળી, ૫૦૦ ધનુષ ઉંડી છે. દરેકને ફરતી પદ્મવર વેદિકા અને વનખંડ છે. દરેક વાવડીના મધ્ય ભાગમાં એકએક શ્રેષ્ઠ પ્રાસાદ છે, તે ૧ ગાઉ લાંબા, બે ગાઉ પહોળા અને ૧૪૪૦ ધનુષ ઉંચા છે.
આ પ્રમાણે અગ્નિ ખૂણામાં, નૈઋત્ય ખૂણામાં અને વાયવ્ય ખૂણામાં ચાર-ચાર વાવડીઓ અને તે દરેકના મધ્ય ભાગમાં એક એક શ્રેષ્ઠ પ્રાસાદ રહેલા છે. વાવડીએના નાઓ આ પ્રમાણે છે.
અગ્નિ ખૂણામાં–પૂર્વ દિશામાં ઉત્પલભૂમિ, દક્ષિણ દિશામાં નલિના, પશ્ચિમ દિશામાં ઉત્પલઉજવલા અને ઉત્તર દિશામાં ઉત્પલા નામે વાવડીઓ છે.
નૈઋત્ય ખૂણામાં-પૂર્વ દિશામાં ભંગા, દક્ષિણ દિશામાં ભંગનિભા, પશ્ચિમ દિશામાં અંજના અને ઉત્તર દિશામાં કજજલપ્રભા નામે વાવડીઓ છે.
અને વાયવ્ય ખૂણામાં–પૂર્વ દિશામાં શ્રીકાંતા, દક્ષિણ દિશામાં શ્રીમહિતા, પશ્ચિમ દિશામાં શ્રીચંદ્રા અને ઉત્તર દિશામાં શ્રીનિલયા નામે વાવડીઓ છે.
આ પ્રથમ વનખંડમાં પૂર્વ દિશામાં રહેલા ભવનની ઉત્તર તરફ ઈશાન ખૂણાના શ્રેષ્ઠ પ્રાસાદની દક્ષિણ તરફ બરાબર મધ્ય ભાગમાં એક મેટ ફૂટ આવેલ છે. તે ફૂટ ૮ યોજન ઊંચો, મૂલમાં ૧૨ યોજન લાંબ–પહેળો ગોળાકાર, મધ્ય ભાગમાં ૮
જન અને ઉપરના ભાગમાં ૪ એજનના વિસ્તારવાળો છે. પરિધિ મૂલમાં ૩૭ જનથી અધિક, મધ્યમાં ૧૮ યોજનથી અધિક અને ઉપર ૧૨ એજનથી અધિક છે.
બીજા મતે આ કૂટ મૂલમાં ૮ જન લાંબા-પહોળા ગોળાકારે, મધ્યમાં ૬ જન અને ઉપરના ભાગે ૪ જન છે. જ્યારે પરિધિ મૂલમાં ૨૫ જાનથી અધિક, મધ્યમાં ૧૮ જનથી અધિક અને ઉપર ૧૨ યોજનથી અધિક છે.
આ ફૂટ મૂલમાં વિસ્તારવાળા, મધ્યમાં સાંકડા અને ઉપર પાતળા ગોપૃચ્છ
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International