________________
કુહરે
બૃહત ક્ષેત્ર સમાસ છાયા–તે ઝાલા શોર સમુસ્કૃિત વિતી
विडिमोपरि जिनभवनं क्रोशाधं भवति विस्तीर्णम् ॥२८९॥ देशोनक्रोशमुच्चं जम्बूः अष्ट (अधिक) शतेन जम्बुनाम् । परिवारिता विराजते तत्तः अर्धप्रमाणेन ॥२९०॥
અથે–તે પ્રાસાદે એક ગાઉ ઉંચા, અડધો ગાઉ વિસ્તારવાળા, વિડિમ-ઉર્વ શાખા ઉપર એક ગાઉ લાંબુ, અડધો ગાઉ પહોળું અને એક ગાઉમાં કંઈક ન્યૂન ઉંચું જિનભવન છે.
જંબૂવૃક્ષ અર્ધા પ્રમાણવાળા એકસો આઠ જંબૂવૃક્ષોના પરિવારથી શેભે છે.
વિવેચન–જંબૂવૃક્ષની પશ્ચિમ દિશા, ઉત્તર દિશા અને દક્ષિણ દિશાની શાખા ઉપર એક એક પ્રાસાદ છે. તે પ્રાસાદ ૧ ગાઉ લાંબા, બે ગાઉ પહેળા અને એક ગાઉમાં કંઇક ન્યૂન એટલે ૧૪૪૦ ધનુષ ઉંચા છે.
મુખ્ય ઉદ્ઘ શાખાના મધ્ય ભાગમાં એક મોટું શ્રી જિનભવન છે. તે ૧ ગાઉ લાંબું, ને ગાઉ પહેલુ, ૧૪૪૦ ધનુષ ઊંચુ છે. જે વિવિધ પ્રકારના મણિમય ૧૦૦ સ્તંભથી યુક્ત છે. અર્થાત જિનભવનમાં મણિમય ૧૦૦ થાંભલા છે. ભવનને ત્રણ દિશામાં ૫૦૦ ધનુષ ઉંચા, ૨૫૦ ધનુષ પહોળા એક એક દ્વાર છે. જિનભવનની મધ્ય ભાગમાં એક ૫૦૦ ધનુષ લાંબી-પહોળી ગોળ, ૨૫૦ ધનુષ જાડી મણિમય મણિપીઠિકા છે, તેના ઉપર ૫૦૦ ધનુષ લાંબા-પહોળો અને ૫૦૦ ધનુષથી કંઈક અધિક ઉંચે, સર્વ રત્નમય એક દેવછંદક-ગભારો છે. તેમાં ૫૦૦ ધનુષ પ્રમાણવાળી ૧૦૮ શ્રી જિનપ્રતિમાઓ રહેલી છે. તેનું વર્ણન સિદ્દાયતન ફૂટની સમાન સમજવું.
આ મુખ્ય જંબૂવૃક્ષને ફરતી વલયાકારે જંબૂદ્વીપની ગતી સમાન ૧૨ વેદિકા છે. અને વૃક્ષોને ૬ વલ છે. તેમાં પહેલા વલયમાં ૧૦૮ જંબૂવૃક્ષો છે. તે ૪
જન ઉંચા, ૧ ગાઉ જમીનમાં, એક ગાઉ ઉંચું થડ, ત્રણ જનની ઉર્વી શાખા છે. વૃક્ષો ૪ જનના વિસ્તારવાળા છે. ચાર દિશાની શાખા ૧ જન ૩ ગાઉ લાંબી અને ૧ ગાઉ જાડી છે.
દરેક વૃક્ષને ફરતી ૬-૬ પદ્મવર વેદિકા રહેલી છે.
આ ૧૦૮ જંબૂવૃક્ષોને વર્ણવિભાગ, મૂલ, કંધ, શાખા, પ્રશાખા વગેરે મૂલ જંબૂવૃક્ષ સમાન જાણવા. ૨૮૯-૧૯૦
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org