SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ३६८ બૃહત્ ક્ષેત્ર સમાસ પીઠ ઉપરની પીઠિકાનું પ્રમાણ કહે છે. चउजोयसियाए, अट्ठेव य जोयणाइ रुंदाए। मणिपीढियाए जंबू, वेइहिं गुत्ता दुवालसहिं॥२८३॥ छाया-चतुर्योजनोच्छितायां अष्टौ एव च योजनानि विस्तीर्णायाम् । मणिपीठिकायां जम्बूर्वेदीभिर्गुप्तो द्वादशभिः ॥२८३॥ અર્થ–ચાર જન ઉંચી અને આઠ યજન વિસ્તારવાળી મણિપઠિકા ઉપર બાર વેદિકાથી વિંટાયેલ જંબૂવૃક્ષ છે. - વિવેચન–જંબૂ નામની પીઠ ઉપર બરાબર મધ્ય ભાગમાં એક મોટી મણિમય પીઠિકા છે. તે ૮ જન લાંબી-પહોળી ગોળાકાર અને ૪ યોજન ઊંચી છે. તેના મધ્ય ભાગમાં જંબૂ નામનું એક વિશાળ જંબૂવૃક્ષ છે. આ જંબૂવૃક્ષને ફરતી ૧૨ વેદિકા-વિશેષ પ્રકારના કિલ્લા છે ૨૮૩ હવે આજ જંબૂવૃક્ષના વર્ણ વગેરે જણાવે છે. मूला वइरमया से, कंदो खंधोय रिट्ट वेरुलिओ। सोवनिया य साहा, पसाह तह जायरूवा य॥२८४॥ विडिमारायय वेरुलिय, पत्त तवणिज पत्तविंटासे। पल्लवअग्गपवाला, जंबूनयरायया तीसे ॥२८५॥ रयणमया पुप्फफला, विक्खंभो अट्ट अट्ट उच्चत्तं। कोसदुगं उव्वेहो,खंधो दो जोयणुविछो॥२८६॥ दो कोसे विच्छिन्नो, विडिमा छ जोयणाणि जंबूए। चाउद्दिसिं पिसालो, पुविल्ले तत्थ सालम्मि॥२८७॥ भवणं कोसपमाणं.सयणिजं तत्थ णाढियसुरस्स। तिसु पासाया सेसेसु. तेसु सीहासणा रम्मा॥२८८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy