________________
૩૫૪
બૃહત ક્ષેત્ર સમાસ વિવેચન—બે પર્વતે-વિદ્યુતપ્રભ વક્ષરકાર પર્વત અને સૌમનસ વક્ષરકાર પર્વતની લંબાઈ ભેગી કરતાં જેટલા જન થાય તેટલા જન પ્રમાણ દેવકુરૂક્ષેત્રનું ધનુપૃષ્ઠ થાય, અને ધનુપૃષ્ઠને અડધા કરવાથી પર્વતની લંબાઈ આવે.
એક વક્ષસ્કાર પર્વતની * લંબાઈ ૩૦૨૦૮ જન ૬ કલા છે. બે વષરકાર પર્વતની લંબાઈ ડબલ કરતાં ૬૦૪૧૮ જન ૧૨ કલા થાય. એટલે દેવકુરૂક્ષેત્રનું ધનુપૃષ્ઠ ૬ ૦૪૧૮ યોજન ૧૨ કલા થયું. ઉત્તર કુરૂક્ષેત્રનું ધનુપૃષ્ઠ પણ ૬૦૪૧૮ યોજન ૧૨ કલા જાણવું.
ધનુપૃષ્ઠને અડધું કરતાં એક વક્ષસ્કાર પર્વતની લંબાઈ ૩૨૦૯ જન ૬ કલા જાણવી. ૨૬૭
આ રીત પ્રમાણે આવેલું ધનુપૃષ્ણ કહે છે. चत्तारिसया अट्ठारसोत्तरा सहिचेव य सहस्सा। बारस य कला सकला-धणुपट्टाइकूरूणं तु॥२६८॥ છાયા-ક્વાર શતાનિ જણાવશોત્તરીતિ પણ જૈવ સાનિ !
द्वादश च कलाः सकलाः धनुपृष्ठे कुरूणां तु ॥२६८॥
અથ–કુરૂક્ષેત્રનું ધનુપૃષ્ઠ સાઈઠ હજાર ચારસો અઢાર જન અને કલાસહિત બાર કલાનું છે.
વિવેચન–દેવકુરૂક્ષેત્રનું ધનુપુષ્ટ તથા ઉત્તર કુરૂક્ષેત્રનું ધનુપૃષ્ઠ ૬૦૪૧૮ એજન ૧૨ કલા છે. ૨૬૮
હવે વિચિત્રકૂટાદિ પર્વતનું સ્વરૂપ જણાવે છે. देवकराए गिरिणो, विचित्तकूडोय चित्तकूडोय। दोजमगपव्वयवरा, वडिसया उत्तरकुराए ॥२६९॥ * નિષધ કે નીલવંત પર્વતથી મેરુપર્વત ૧૧૮૪ર જન ૨ કલા દૂર રહેલો છે. તેથી વક્ષસ્કાર પર્વતની લંબાઈ પણ ૧૧૮૪ર જન ૨ કલા હેવી જોઈએ, તેને બદલે ૩૦૨૦૯ જન ૬ કલા કહેવાનું કારણ આ ગજદંત પર્વતે કંડથી પૂર્વ–પશ્ચિમ ૨૬૪૭૫ પેજન દૂર પર્વતમાંથી નીકળી મેરુ તરફ જતાં ઘણું વક્ર હોવાથી ૩૦૨૦૯ જન ૬ કલા થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org