________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ–દેવકુ-ઉત્તરકુરુનું સ્વરૂપ
૩૪૯ હવે આ પર્વતની લંબાઈ કહે છે. वक्खारपव्वयाणं आयामो, तीस जोयणसहस्सा। दोन्नि य सया नवहिया,छच्च कलाओ चोण्हं पि॥२५९॥ છાયા–વક્ષારતાનાં માથામ: fáશત થોઝનસહાનિ
द्वे च शते नवाधिके षट् च कलाश्चतुर्णामपि ॥२५९॥
અર્થ–ચારેય વક્ષરકાર પર્વતની લંબાઈ ત્રીસહજાર બસો નવ જન અને છ કલા અધિક છે.
વિવેચન–વિધુભ વક્ષરકાર પર્વત, સૌમનસ વક્ષરકાર પર્વત, ગંધમાદન વક્ષરકાર પર્વત અને માલ્યવંત વક્ષરકાર પર્વત. આ દરેક પર્વતની લંબાઈ ૩૦૨૦૯ જન ૬ કલા અધિક છે. ૨૫૯
હવે આ પર્વતોની પહોળાઈ કહે છે. वासहरगिरंतेणं,रुंदा पंचेव जोयणसयाइं। चत्तारिसय उविद्या, ओगाढा जोयणाण सयं ॥२६०॥ पंच सए उविद्या, ओगाढा पंच गाउय सयाई। अंगुलअसंखभागं, विच्छिन्ना मंदरतेणं॥२६॥ છાયા-વર્ષાભિને કન્યા ઔર વોગનારાના
चत्वारि शतानि उद्विद्धा अवगाढा योजनानां शतम् ॥२६०॥ पञ्च शतानि उद्विद्धा अवगाढा पञ्च गव्य॒तशतानि । अगुलासङ्ख्येयभागं विस्तीर्णा मन्दरान्ते ॥२६१॥
અથ–વર્ષધર પર્વત પાસે પાંચસે જન પહોળા, ચારસે જન ઊંચા અને સે જન ભૂમિમાં રહેલા છે. મેરુ પર્વત પાસે પાંચસો જન ઉંચા પાંચસો ગાઉ જમીનમાં અને અંગુલના અસંખ્ય ભાગ પહોળા છે.
વિવેચન–વર્ષધર પર્વત પાસે એટલે નિષધ પર્વત પાસે એક બાજુ વિધુત્વભ વક્ષરકાર પર્વત અને બીજી બાજુ સૌમનસ વક્ષસ્કાર પર્વત, નીલવંત પર્વત પાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org