________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દ્રહનું સ્વરૂપ
૩૦૫
॥द्रहोमांथी निकळती नदीओ
આવર્તનકટ
૫ વદ- મુંડારિક કે
આવર્તન ફૂ૮
પ્રપાત કુંડ
કીમપતરૂંક
આ કહમાંથી ત્રણ દિશાના દ્વારે ત્રણ નદીઓ નીકળે છે, તે આવર્તનટ સુધી સીધી ચાલીને બે નદીઓ બાહાક્ષેત્ર તરફ વળી પર્વત ઉપરથી પ્રપાતકુંડમાં પડે છે, અને પછી કુંડમાંથી દક્ષિણ દ્વારે બહાર નિકળી ક્ષેત્રમાં વહે છે, ઉત્તરદિશાની નદી સીધી વહી પ્રપાતકુંડમાં પડી ક્ષેત્રમાં મધ્યગિરિને કંઈક દૂર રાખી ડાબી બાજુ વહે છે.
આ ચાર હેમાંથી ઉત્તર દક્ષિણ દ્વારે નિકળતી બે નદીઓ સીધી પર્વત ઉપર કિનારા સુધી વહીને નીચે પ્રપાતકંડમાં પી બહાર નીકળી ક્ષેત્રમાં મધ્યગિરિને છોડીને દક્ષિણ નદી જમણી બાજુ અને ઉત્તર નદી ડાબી બાજુ વહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org