________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ગંગાકુંડનું સ્વરૂપ
હવે ફિવકાનું પ્રમાણ કહે છે. छ जोयणे सकोसे, विक्खंभेणछकोसबाहल्लं। दो कोसायामेणं, वइरामइ जिब्भिया सा उ॥२१७॥ छाया—पट् योजनानि सक्रोशानि विष्कम्भेणार्धक्रोशं बाहल्यम् । ' द्वौ क्रोशौ आयामेन वज्रमयी जिबिका सा तु ॥२१७॥
અર્થ–તે વજમય ફિવકા છ જન એક ગાઉ વિસ્તારવાળી, અડધો ગાઉ જાડી અને બે ગાઉ લાંબી છે.
વિવેચન–હિમવંત પર્વત ઉપરથી ગંગા પ્રહાનદીને પ્રવાહ જે છફિવકાથી નીચે પડે છે તે વાય છફિવકા ૬ યજન પહોળી છે, બે ગાઉ જાડી છે અને બે ગાઉ લાંબી છે. આ જીભ ઉપર થઈને ગંગા મહાનદીના પાણીને પ્રવાહ નીચે ગંગાપ્રપાત નામના કુંડમાં પડે છે. ૨૧૭
હવે ગંગા કુંડનું પ્રમાણ અને સ્વરૂપ કહે છે. आयामो विक्खंभो,सढि कुंडस्स जोयणा हुति। नउयसयं किंचूणं, परिही दसजोयणोगाहो॥२१८॥ कुंडस्स मज्झयारे, दो कोसे ऊसिओ जलंताओ। गंगादीवोरम्मो. विच्छिन्नो जोयणे अट्ठ॥२१९॥ . वयरामयस्स तस्स उ, परिही पणुवीस जोयणा अहिया। मज्झम्मि तस्स भवणं,गंगादेवीए सिरिसरिसं ॥२२०॥ छाया-आयामो विष्कम्भश्च षष्टिः कुण्डस्य योजनानि भवन्ति ।
नवति (अधिक) शतं किश्चिदून परिधिः दश योजनान्यवगाहः ॥२१८॥ कुण्डस्य मध्यकारे द्वौ क्रोशौ उच्छ्रितो जलान्तात् । गङ्गाद्वीपो रम्यो विस्तीर्णा योजनानि अष्टौ ॥२१९॥ वज्रमयस्य तस्य तु परिधिः पञ्चविंशति योजनानि अधिकानि । मध्ये तस्य भवनं गङ्गादेव्याः श्रीसदृशम् ॥२२०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org