________________
૨૮૫
-
ર૮૫
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-પદ્રહનું સ્વરૂપ છાયા–તત ગજ્જૈન તતઃ પ્રમાણાત્રા,
आवेष्टितं समन्तात् पद्मानामष्टशतेन तु ॥२०४॥
અર્થ–તે કમળને તેનાથી અર્ધપ્રમાણવાળા ચારે બાજુથી વિંટળાએલા એકસો આઠ કમળો છે.
વિવેચન–શ્રીદેવીના મૂલ કમળની ચારે બાજુ ફરતા રત્નમય કોટ છે. તે જંબુદ્વીપની જગતી સરખો ગવાક્ષ કટક સહિત છે. ફરક એટલો જ છે કે જંબુદ્વીપની જગતી ૮ યોજન ઉંચી છે જ્યારે આ કોટ ૧૮ જન ઉંચે છે તેમાં ૧૦ જન પાણીની અંદર અને ૮ જાન બહાર દેખાતે છે. પાણી પાસે ૧૨ જન પહોળો અને ઉપરના ભાગે ૪ જન પહોળો છે.
મૂલ કમલને ફરતા બીજા છ વલ રહેલા છે એટલે ભૂલ કમળને ફરતા ૬પ્રકારના, ૬-જાતિના કમળ છે.
પહેલું વલય–ભૂલ કમળને ચારે બાજુ ફરતાં, મૂલ કમળથી અર્ધપ્રમાણવાળા ૧૦૮ કમળો વિંટળાએલા છે. આ કમળ ૨ ગાઉ ઉંચા, ૧ ગાઉ પહોળા, ૧૦ જનથી અધિક પાણીમાં અને ૧ ગાઉ પાણીથી બહાર ઉંચા છે.
દરેક કમળની કણિકા ૧ ગાઉ લાંબી બે ગાઉ પહોળી એટલે જાડી, સર્વ કનકભય-રત્નમય છે. આ કમળામાં જે ભવને છે તેમાં શ્રીદેવીના આભરણો રહેલા છે.
આ દરેક કમળનું મૂલ, નાલ, કર્ણિકા, કેસરા વગેરેનું સ્વરૂપ પ્રથમ-મુખ્ય કમળના જેવું જાણવું. ૨૦૪
હવે બીજું વલય કહે છે. सिरिसामन्नसुराणं, चउण्हं साहस्सिणं सहस्साइं। चत्तारि पंकयाणं, वायव्वीसाणुईणेणं॥२०५॥ मयहरियाण चउण्हं, सिरिए पउमस्स तस्स पुव्वेणं। महुयरिगणोवगीया, चउरोपउमा मणभिरामा ॥२०६॥ अट्टण्ह सहस्साणं, देवाणभितराए परिसाए। दाहिणपुरत्थिमेणं, असहस्साइपउमाणं॥२०७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org