________________
બૃહત્ ક્ષેત્ર સમાસ
ક્ષેત્રમાં
હૈમવત ક્ષેત્રમાં શબ્દાપાતી, ડૈરણ્યવત ક્ષેત્રમાં વિકટાપાતી, હરિ ગંધાપાતી અને રમ્યક્ ક્ષેત્રમાં માહ્યવંત નામના વૃત્ત વૈતાઢય પર્યંત કહેલા છે. જ્યારે જબૂદ્રીપ પ્રજ્ઞપ્તિમાં વિકટાપાતી નામના વૃત્ત વૈતાઢય પર્વત હરિત્ર ક્ષેત્રમાં, ગંધાપાતી નામના વૃત્ત વૈતાઢય પર્વત રમ્યક્ ક્ષેત્રમાં, માહ્યવંત નામના વૃત્ત વૈતાઢય પત હૈરણ્યવત ક્ષેત્રમાં કહેલ છે. તે આ પ્રમાણે
૨૪૨
' कहिणं भंते ! हरिवासे वियडावईनामं वट्टवेयड्ढे पन्नत्ते ? गोयमा ! हरिसलिलाए महानईए पच्चत्थिमेणं हरिकंताए महानईए पुरत्थिमेणं हरिवासस्स बहुमज्झदेसभागे इत्थणं विडावई नामं वट्टवेयड्डे पन्नत्ते ॥ तथा कहिणं भंते! रम्मए वासे गंधावई नामं वट्टवेयड्ढे पन्नत्ते ? गोयमा ! नरकंताए पच्चत्थिमेणं नारीकंताए पुरत्थिमेणं रम्मयवासस्स बहुमज्झदेस भागे गंधाव नामं वट्टवेयड्ढे पन्नत्ते । तथा कहिणं भंते! हिरण्णवए वासे मालवंतपरियाए नाम वट्टवेयड्ढे पन्नत्ते ? गोयमा ! सुवन्नकूलाए पच्चत्थिमेणं रुप्पिकूलाए पुरत्थिमेणं हेरण्णवासस्स बहुमज्झदे से एगे मालवंतपरियाए नामं वट्टवेयड्ढे पन्नत्ते इति ॥
હે ભગવન્ ! હરવ ક્ષેત્રમાં વિકટાપાતી નામનેા વૃત્ત વૈતાઢય ક્યાં કહ્યો છે? હે ગૌતમ ! રિલિલા મહાનદીની પશ્ચિમમાં અને હરકાંતા મહાનદીની પૂર્વ દિશામાં રિવ ક્ષેત્રના બરાબર મધ્ય ભાગમાં આ વિકટાપાતી નામના વૃત્ત વૈતાઢય પત કહેલા છે.
હે ભગવન્ ! રમ્યક્ષેત્રમાં ગંધાપાતી નામને વૃત્ત વૈતાઢય પર્યંત ક્યાં કહ્યો છે? હે ગૌતમ ! નરકાંતા મહાનદીની પશ્ચિમમાં અને નારીકાંતા મહાનદીની પૂર્વમાં રમ્યક્ ક્ષેત્રની બરાબર મધ્ય ભાગમાં ગંધાવતી નામના વૃત્ત વૈતાઢય પર્વત કહેલા છે.
હે ભગવન્ ! હિરણ્યવંત ક્ષેત્રમાં માહ્યવંત નામના વૃત્તવૈતાઢય ક્યાં કહેલા છે? હે ગૌતમ ! સુવર્ણકૂલા મહા નદીની પશ્ચિમમાં અને રૂપ્યલા મહા નદીની પૂર્વમાં હિરણ્યવંત ક્ષેત્રના ખરાબર મધ્ય ભાગમાં એક માલ્યત્રંત નામના વૃત્ત વૈતાઢય પર્વત કહ્યો છે.
( ગાથામાં ‘થાયે’ તથા પાઠમાં ‘યા’ શબ્દ ગજદત માટ્યવંત પર્વતથી વૃત્તવૈતાઢય માટ્યવંત જુદા પાડવા માટે મૂકયો ઢાય એમ લાગે છે. )
જમૂદ્રીપ પજ્ઞપ્તિમાં આ પ્રમાણે વૃત્તવૈતાઢય પર્વતના સ્થાન કહ્યા છે. એટલે ખરેખર વૃત્તવૈતાઢય પર્વતામાં કયા વૃત્તવૈતાઢય પર્યંત કયા ક્ષેત્રમાં રહેલા છે. તેના નિર્ણય કેવલી ભગવંત જાણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org