________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-કૉનું સ્વરૂપ
૨૩૫ દેવકુફ્ર અને ઉત્તરકુરુમાં રહેલા પર્વતે વિધુતપ્રભ, સૌમનસ, માલ્યવંત અને ગંધમાદન આ ચાર ગજદંત પર્વત ઉપર જે સિદ્ધાયતન ફૂટ છે તે સુદર્શન–મેરુ પર્વત તરફ આવેલા છે.
જયારે ૩ર વિજયમાં ૧૬ વક્ષરકાર પર્વત ઉપરના સિદ્ધાયતન ફૂટે, શીતા અને શીદા નદી તરફ આવેલા છે. અર્થાત શીતા મહાનદી અથવા શીદા મહાનદી જે બાજુ છે તે બાજુ સિદ્ધાયતન ફૂટ રહેલા છે. ૧૬૭
આ પ્રમાણે વિતાઢય પર્વતે, વર્ષધર પર્વત, વક્ષસ્કાર પર્વત ઉપર આવેલા ફેટનું સ્વરૂપ કહ્યું. હવે જે કુલ હિમવંત આદિ વર્ષધર પર્વત ઉપર જે કહે છે, તેના નામ કહે છે. . पउमे य महापउमे, तिगिच्छी केसरी दहे चेव। હરામપુષિ, પંgિવચહ9૬૮ાા છાયા– મહાપતનિચ્છી તાવ ! ___ हृदको महापुंडरिकः पुंडरिकश्चैव च हृदाः ॥१६८॥
અર્થ–પદ્મ અને મહાપદ્મ, તિથ્વિી અને કેસરી, મહાપુંડરિક અને પુંડરિક કહે છે.
વિવેચન–જે કમથી ગ્રંથકારે ક્ષુલ્લહિમવંત આદિ પર્વતનું પ્રતિપાદન કરેલ છે, તે જ ક્રમ મુજબ તે તે પર્વત ઉપર રહેલા કહેના નામ કહે છે.
ફુલહિમવંત પર્વતના બહુ મધ્ય ભાગમાં એટલે બરાબર મધ્ય ભાગમાં પદ્મ નામનું દ્રહ છે.
મહાહિમવંત પર્વતના મધ્ય ભાગમાં મહાપદ્મ નામનું દ્રહ છે. નિષધ પર્વતના મધ્ય ભાગમાં તિગિચ્છી નામનું દ્રહ છે. નીલવંત પર્વતના મધ્ય ભાગમાં કેસરી નામનું દ્રહ છે.
કમી પર્વતને મધ્ય ભાગમાં મહાપુંડરિક નામનું દ્રહ છે અને શિખરી પર્વતના મધ્ય ભાગમાં પુંડરિક નામનું દ્રહ છે. આ બધા કહે અત્યંત મનેહર–મનને હરણ કરનારા છે.
આ દરેક કહેને ફરતી પદ્મવર વેદિકા અને વનખંડો રહેલા છે. વળી દ્ર પૂર્વ-પશ્ચિમ લાંબા અને દક્ષિણ-ઉત્તર પહોળા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org