________________
૨૩૪
બહ ક્ષેત્ર સમાસ હવે ફરોને વર્ણ કહે છે. मज्झे वेयडढाण उ,कणगमया तिन्नितिन्निकूडाओ। सेसापव्वयकूडा रयणमया होत नायव्वा॥१६६॥ છાયા– વૈતાઢાનાં તુ નામાનિ ત્રણ ગ્રીન ફ્રાનિ
शेषानि पर्वतकूटानि रत्नमयानि भवन्ति ज्ञातव्यानि ॥१६६॥
અર્થ_વૈતાઢ્ય પર્વત ઉપર મધ્યના ત્રણ-ત્રણ સ્ટે સુવર્ણમય અને બાકીના દૂર રત્નમય છે એમ જાણવા.
વિવેચન–વૈતાઢય પર્વતેના–એટલે એક ભરતક્ષેત્રને, એક અિરવત ક્ષેત્રને, બત્રીસ વિજયના ૩૨ વૈતાઢલ્ય પર્વતના ૩૨. કુલ ૩૪ વૈતાઢય પર્વત ઉપર જે ૯-૯ છે, તેમાંના વચ્ચે રહેલા ૩-૩ ફૂટ સુવર્ણમય અને પહેલા ૩ અને છેલ્લા ૩ એમ કુલ ૬-૬ ફૂટે સર્વ રત્નમય છે.
જયારે હરિફટ, હરિરસહ ફૂટ અને બલટ સુવર્ણમય છે. આ પ્રમાણે રોને વર્ણ વિભાગ જાણો. ૧૬૬
હવે પર્વતો ઉપરના સિદ્ઘાયતન ફ્રાનું સ્થાન જણાવે છે. वेयडढाइसु पुव्वेण, कुरुगिरिसु सुदंसणो जत्तो। सीयासीओयाओ, जत्तो वक्खारजिणकूडा॥१६७॥ છાયા વૈતાવિ પૂર્વેના જીતુ સુર્શના વતઃ |
शीताशीतोदे यतः वक्षस्कारजिनकूटानि ॥१६७॥
અર્થ–(સિદ્ધાયતન ફૂટ) વૈતાઢય પર્વત ઉપર પૂર્વ દિશામાં, કરગિરિ પર્વત ઉપર જે તરફ સુદર્શન (મેર) છે તે તરફ અને વક્ષરકાર પર્વત ઉપર શીતા-શીતદા તરફ છે.
વિવેચન–વૈતાઢય પર્વત આદિ એટલે ભરત ક્ષેત્રને વૈતાઢય પર્વત, ઐરાવત ક્ષેત્રને વૈતાઢય પર્વત, મહાવિદેહ ક્ષેત્રમાં ૩ર વિજેમાં ૩૨ વૈતાઢય પર્વત, કુલ હિમવંત પર્વત, મહાહિમવંત પર્વત, નિષધ પર્વત, નીલવંત પર્વત, રુકમી પર્વત અને શિખરી પર્વત ઉપર રહેલા જે સિદ્ધાયતન ફૂટો છે, તે સિદ્ધાયતન ફ્રે પૂર્વ દિશામાં આવેલા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org