________________
૨૩૦
બૃહત્ ક્ષેત્ર સમાસ કરીટ, ૧૬ વક્ષરકાર પર્વત ઉપરના ૪-૪ કુરે બધા થઈને કુલ ૧૬૯. આ બધા કુટો ૫૦૦ એજન ઉંચા છે. તેટલા જ–એટલે ૫૦૦ યજન મૂલમાં વિસ્તારવાળા, મધ્ય ભાગમાં ૩૭૫ જન વિસ્તારવાળા અને ઉપરના ભાગમાં ૨૫૦ જન વિસ્તારવાળા છે. ૧૫૯-૧૬૦-૧૬૧ - હવે આ પર્વતની પરિધિ કહે છે. पन्नरसेक्कासीए, किंचिहिएक्कारसे च छलसीए। सत्त सएक्काणउए, किंचूणे परिरओकमसो॥१६२॥ છાયા–રાશ મશીતિ વિવિત યાનિ ર પરશીતિ ___सप्तशतानि एकनवति किंचित् ऊनानि परिरयः क्रमशः ॥१६२॥
અર્થ–પંદરસો એક્યાશીથી કંઈક અધિક, અગીયારસે છયાસી અને સાતસો એકાણુંથી કંઈક ન્યૂન ક્રમે કરીને પરિધિ છે.
વિવેચન—આ બધા ૧૬૮ કુટની પરિધિ મૂલમાં ૧૫૮૧ જનથી અધિક, મધ્ય ભાગમાં પરિધિ ૧૧૮૬ જન અને ઉપરના ભાગનાં પરિધિ ૭૮૧ જનમાં કંઈક ન્યૂન છે. ૧૬૨ - હવે સુલ હિમવંત આદિ પર્વત ઉપરના સિદ્ઘાયતન કટ ઉપર રહેલા શ્રી જિનભવનનું પ્રમાણ કહે છે. जिणभवणा विच्छिन्ना, पणवीसायामओय पन्नासं।
छत्तीसइमुबिछा, सिद्धसनामेसु कूडेसु॥१६३॥ છાયા–નિવમવનાનિ વિસ્તાનિ વંશતિ આયામતઃ ગ્રાન્તા । षट्त्रिंशत् उद्विद्धानि सिद्धसनामेषु कूटेषु ॥१६३।।
અથ–સિદ્ધાયતન નામવાળા કુટ ઉપર જિનભવને પચીસ જન વિસ્તારવાળા, પચાસ જન લાંબા અને છત્રીસ જન ઉંચા છે.
વિવેચન-દરેક શાશ્વત જિન ચૈત્ય રત્નસુવર્ણ અને મણિમય હોય છે. સિદ્ધાયતન નામવાળા જે જે કરે છે તે દરેક સિદ્ધાયતન કટ ઉપર એક એક જિનભવન હોય છે. તે જિનભવનો ૨૫ યોજન પહેળા, ૫૦ એજન લાંબા અને ૩૬ જન ઉંચા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org