________________
૨૨૯
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ફૂટોનું સ્વરૂપ इगतीस जोयणसए, बासढे मूलपरिरओ तेसिं। तेर्वास सए बावत्तरे उ, मज्झे परिरओ तेसिं ॥१५९॥ उवरिं पन्नरस सए, इगसीए साहिए परिरएणं। सेसनगाणां कूडा, पंचसए होंति उविडा॥१६०॥ तावइयं विच्छिन्ना मूले तस्सद्धमेव उवरितले। तिन्निव जोयणसए,मज्झेपणसत्तरा हुंति॥१६॥ છાયા-áિશન યોગનાતાનિ પણ પૂરું પરિણાઃ તેવા !
त्रयोविंशति शतानि द्वासप्तति तु मध्ये परिरयः तेषाम् ॥१५९॥ उपरि पञ्चदश शतानि एकाशीत्या साधिकानि परिरयेन । शेष नगानां कूटानि पञ्चशतानि भवन्ति उद्विद्धानि ॥१६०॥ तावत्कं विस्तीर्णानि मूले तस्याध एव उपरितले । त्रीणि एव योजनशतानि मध्ये पञ्चसप्तति भवन्ति ॥१६१॥
અર્થ–આ પર્વતની પરિધિ મૂલમાં એકત્રીસસો બાસઠ જન, મધ્ય ભાગમાં તેવીસસે બહેતર અને ઉપરની પંદરસો એક્યાસી યોજનથી અધિક છે.
બાકીના કટે ૫૦૦ એજન ઉંચા છે, તેટલા જ મૂલમાં વિસ્તારવાળા, તેનાથી અડધા ઉપરના ભાગમાં, મધ્ય ભાગમાં ત્રણસો પંચોતેર જન છે.
વિવેચન–હરિકુટ, હરિરસહકુટ અને બલકુટ–આ ત્રણે કુટની પરિધિ મૂલમાંનીચેના ભાગમાં ૩૧૬૨ જન છે, મધ્ય ભાગમાં પરિધિ ર૩૭ર જન છે અને ઉપરના ભાગમાં પરિધિ ૧૫૮૧ જનથી કંઈક અધિક છે.
વિસ્તારનો વર્ગ કરી, દશે ગુણી તેનું વર્ગમૂલ કાઢવાથી પરિધિ આવે છે.
હરિકટ, હરિસહકુટ અને બલકુટ તથા વૈતાઢય પર્વત ઉપરના શિખર-કુટ સિવાયના જે કટ છે; એટલે હિમવંત અને શિખરી પર્વત ઉપરના ૧૧–૧૧ કુટ, મહાહિમવંત અને રુકમી પર્વત ઉપરના ૮-૮ કુટ, નિષધ અને નીલવંત પર્વત ઉપરના ૭-૭ કુટ, વિધુતપ્રભ, માલ્યવંત ઉપરના તથા નંદનવનના ૮-૮ કુટ, ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org