________________
જૈનદષ્ટિએ મહા ભૂગળનોનું સ્વરૂપ
૨૧૧ મેરુ પર્વતની નજીકમાં અગ્નિ ખૂણામાં પહેલું સિક્રાયતન નામનું કુટ છે તેથી અગ્નિ ખૂણામાં બીજું સૌમનસ નામનું કુટ છે. તેથી અગ્નિ ખૂણામાં ત્રીજું મંગલાવતી નામનું કુટ છે.
આ ત્રણ કટ વિદિશા-ખૂણામાં આવેલા છે.
મંગલાવતી કુટથી અગ્નિ ખૂણામાં અને પાંચમા વિમલ કુટથી ઉત્તરમાં ચોથું દેવકર નામનું કુટ છે. તેનાથી દક્ષિણમાં પાંચમું વિમલ નામનું કુટ છેતેનાથી દક્ષિણમાં છઠું કાંચન નામનું કુટ છે. તેનાથી દક્ષિણમાં અને નિષધ પર્વતથી ઉત્તરમાં સાતમું વિશિષ્ટ નામનું કુટ છે.
આ બધા કટો સર્વરત્નમય ૫૦૦ જન ઉંચા, ૫૦૦ એજન મૂળમાં વિસ્તારવાળા, મધ્યમાં ૩૭૫ જન વિસ્તારવાળા, અને ઉપરના ભાગમાં ૨૫૦ જનના વિરતારવાળા ગોપૃચ્છ સંસ્થાનવાળા છે.
સિદ્ધાયતનકુટ ઉપર શ્રી જિનમંદિર છે અને બાકીના કુટ ઉપર રત્નમય પ્રાસાદ છે. પાંચમા વિમલ કુટની અધિપતિ સુવત્સા નામની દિકકુમારી દેવી છે. છઠ્ઠી કાંચન કુટની અધિપતિ વત્સમિત્રા નામની દિકકુમારી દેવી છે.
સૌમમસ કુટને અધિપતિ સોમનસ નામને દેવ, મંગલાવતી કુટને અધિપતિ મંગલાવતી દેવ, દેવકર કુટને અધિપતિ દેવકુરુ દેવ અને વસિષ્ઠ કુટને અધિપતિ વસિષ્ઠ દેવ છે.
અધિપતિ દેવ-દેવીની ઋદ્ધિ વગેરે હિમવંત કુટના અધિપતિ દેવના સમાન છે. જ્યારે રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં તીર્થો અસંખ્ય દીપ–સમુદ્રો પછીના જબૂદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદરના ભાગમાં આવેલી છે. ૧૪૧
હવે વિધુતપ્રભ પર્વત ઉપરના નવ યુરોના નામ કહે છે. सिहायणे य विज्झु-प्पमेयदेवकुरुबंभकणगे य। सोवत्थी सीओया,सयंजलहरीनवमए उ॥१४२॥ છાયા-સિદ્ધાચન ૨ વિદ્યુમ ૧ ફેવરબ્રહ્મરાવ જા
सौवस्तिकं शीतोदा शतज्वलं हरि नवमकं तु ॥१४२।।
અથ–વિધુતપ્રભ પર્વત ઉપર ૧. સિદ્ધાયતન અને ૨. વિધુતપ્રભ, ૩. દેવકુ, ૪. બ્રહ્મ, ૫. કનક, ૬. સૌવસ્તિક, ૭. શીતદા, ૮. શતજવલ અને ૯. હરિકુટ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org