________________
૧૩૪
બહત ક્ષેત્ર સમાસ હવે હેમવંત ક્ષેત્ર અને મહાહિમવંત પર્વતને જીવાવર્ગ કહે છે. जीवावग्गिगवन्ना, चउवीसं अट्ट सुन्न हेमवए। पंचहियं सयमगं, महहिमवे दस य सुन्नाइं॥७॥ છાયા– લીવાવ #પદ્માસન વશિતઃ વદ શાઈન હેમવતે !
पञ्चाधिकं शतमेकं महाहिमवते दश च शून्यानि ॥७०॥
અર્થ—હેમવંત ક્ષેત્રનો જીવાવર્ગ એકાવન, ચોવીસ, આઠ શૂન્ય છે અને મહાહિમવંત પર્વતનો જીવાવર્ગ પાંચ અધિક એકસો (૧૦૫) અને દશ શૂન્ય છે.
વિવેચન–હેમવંત ક્ષેત્રનો જીવાવર્ગ ૫૧૨૪૦૦૦૦૦૦૦૦ અને મહાહિમવંત પર્વતને જીવાવર્ગ ૧૦૫૦૦૦૦૦૦૦૦૦૦ છે. તે આ પ્રમાણે જંબુદ્વીપના ઈષ ૧૯૦ ૦ ૦૦૦
૧૮૩૦૦૦૦ હેમવંતક્ષેત્રને ઇષ – ૭૦૦૦
૪ ૭૦ ૦૦૦
૧૮૩૦ ૦ ૦ ૦
૧૨૮૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૪
૫૧૨૪૦૦૦૦૦૦૦૦ મહાહિમવંત ક્ષેત્રનો જીવાવર્ગ.
જંબૂદ્વીપના ઈષ મહાહિમવંતના ઇષ
૧૯૦૦૦૦૦ – ૧૫૦૦૦૦
૧૭૫૦૦૦૦ x ૧૫૦૦૦૦
૧૭૫૦૦૦ ૦
૨૬૨૫૦૦૦૦૦૦૦૦
- ૧૦૫૦૦૦૦૦૦૦૦૦૦
મહાહિમવંત પર્વતને જીવાવર્ગ જાણો. ૭૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org