SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદષ્ટિએ મહા ભૂગેલ-જવા લાવવાની રીત મહાહિમવંત પર્વત અને રમી પર્વતની પહોળાઈ ૪૨૧૦ જન ૧૦ કલા છે તે ૪૨૧૦ x ૧૦ = ૭૯૯૯૦, ૭૯૯૯૦ + ૧૦ = ૮૦૦૦૦ તેમાં પૂર્વની હેમવંત હિરણ્યવંત ક્ષેત્રની ૭૦૦૦૦ કલા ઈષ ઉમેરતાં ૧,૫૦૦૦૦ કલા ઈષ આવી. - હરિવર્ષ ક્ષેત્ર અને રમ્યક ક્ષેત્રની પહોળાઈ ૮૪૨૧ જન ૧ કલા છે તો ૮૪ર૧ ૪ ૧૮ = ૧૫૯૯૯૯, ૧૫૯૯૯૮ + ૧ = ૧૬૦૦૦૦ તેમાં પૂર્વની મહાહિમવંત-કમી પર્વતની ૧૫૦૦૦૦ કલા ઇષ ઉમેરતાં ૩,૧૦૦૦૦ કલા ઈષ આવી. નિષધ પર્વત અને નીલવંત પર્વતની પહેળાઈ ૧૬૮૪ર જન ૨ કલા છે તે ૧૬૮૪૨ x ૧૯ = ૩,૧૯૯૯૮, ૩,૧૯૯૯૮ + ૨ = 3,૨૦૦૦૦ તેમાં પૂર્વની હરિવર્ષ રમ્યક ક્ષેત્રની કલા ઇષ ઉમેરતાં ૬,૩૦૦૦૦ કલા ઈષ આવી. દક્ષિણ મહાવિદેહ ક્ષેત્રની પહોળાઈ પણ ૧૬૮૪ર યોજન ૨ કલા છે તે ૧૬૮૪૨ ૪ ૧૯ = ૩,૧૯૯૯૮, ૩૧૯૯૯૮, + ૨ = ૩, ૨૦૦૦૦ કલા ઈષ આવે તેમાં પૂર્વની નિષધનીલવંત પર્વતની ૬,૩૦૦૦૦ કલા ઇષ ઉમેરતાં ૯,૫૦૦૦૦ કલા ઇષ આવી. આ પ્રમાણે-ગણીત પ્રમાણે દરેક ક્ષેત્ર-પર્વતની કલા ઇષ જાણવી. ૩૪ હવે દરેક ક્ષેત્રાદિની જીવા લાવવા માટેની રીત કહે છે. भरहाइउसु सोहिय; विक्खंभ इगुणवीसइगुणाओ। भागोवि यदायव्यो, एगुणवीसाय सव्वत्थ ॥३५॥ ओगाहण विक्खंभ, मो य ओगाहसंगुणं कुज्जा। चउहि गुणियस्स मूलं, मंडलखित्तस्स सा जीवा ॥३६॥ છાયા-મતાવાન શોધાિરવા વિમાનવિજ્ઞત્તિiારા भागोऽपि च दातव्य एकोनविंशत्या च सर्वत्र ॥३५॥ अवगाहोनं विष्कम्भं मो च अवगाहसंगुणं कुर्यात् । चतुर्भिगुणितस्य मूलं मण्डल-(वृत्त) क्षेत्रस्य सा जीवा ॥३६॥ અર્થ–બૂદ્વીપની પહોળાઈને ઓગણસે ગુણી, તેમાંથી ભરતાદિની કલા ઈષ બાદ કરવી, અવગાહ-પહેળાઈ ઓછી કરી, જે શેષ રહે તેને અવગાહથી ગુણાકાર કરે, ત્યાર પછી તેને ચારે ગુણને વર્ગમૂળ કાઢો. જે વર્ગમૂલ આવે તે ગેળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy