________________
૦
બહત ક્ષેત્ર સમાસ છાયા– ત્રિા: સર પન્નશ શિવ ત્રિમિતિ પઝનતિઃ
शतवर्गसंगुणांशान् विजानीहि भरतादीनामिन् ॥३४॥
અથ–૧૦૦ નો વર્ગ કરી જે અંશ આવે તેને એક, ત્રણ, સાત, પંદર, એકત્રીસ, ત્રેસઠ પંચાણુએ ગુણતાં જે આવે તે ભરતાદિની ઇર્ષા જાણવી.
વિવેચન–ભરતાદિની ઇર્ષ કેમ જાણવી ? તો કહે છે કે ૧૦૦ ને વર્ગ કરે જે સંખ્યા આવે તેને કમસર એકથી, ૩ થી, ૭ થી, ૧૫ થી, ૩૧ થી, ૬૩ થી અને ૯૫ થી ગુણતાં જે આવે તે ક્રમસર ભરતાદિની ઈષ જાણવી.
વર્ગ એટલે તે સંખ્યાને તે સંખ્યાએ ગુણાકાર કરે. તે આગળ કહી ગયા છીએ. એટલે ૧૦૦ x ૧૦૦ = ૧૦૦૦૦ દશ હજાર આવ્યા. આને કમસર ૧, ૩, ૭, ૧૫, ૩૧, ૬૩, ૯૫ થી ગુણતાં ભરતાદિની ઈર્ષા આવશે.
૧૦૦૦૦ x ૧ = ૧૦૦૦૦ ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્રની ઈષ. ૧૦ ૦ ૦ ૦ x ૩ = ૩૦૦૦૦ હિમવંત અને શિખરી પર્વતની ઈછુ.
૦૦ x ૭ = ૭૦૦૦૦ હેમવંત અને હિરણ્યવંત ક્ષેત્રની ઈષ. ૧૦૦૦૦ x ૧૫ = ૧,૫૦૦૦૦ મહાહિમવંત અને રુકમી પર્વતની ઇષ. ૧૦૦૦૦ x ૩૧ = ૩,૧૦૦ ૦ ૦ હરિવર્ષ અને રમ્યક્ ક્ષેત્રની ઇષ. ૧૦૦૦૦ x ૬૩ = ૬,૩૦૦૦૦ નિષધ અને નીલવંત પર્વતની ઈષ. ૧૦૦૦૦ ૯૫ = ૯,૫૦ ૦ ૦ ૦ દક્ષિણ મહાવિદેહ અને ઉત્તર મહાવિદેહ
ક્ષેત્રની ઈષ. પહેલાં જે કહ્યું કે યોજનને ૧૮ સે ગુણતાં ઇષ આવે. તે ઉપર મુજબ મળી રહેશે.
ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રની પહોળાઈ પ૨૬ યોજન ૬ કલા છે તે પર ૬ x ૧૯ = ૯૯૯૪, ૯૯૯૪ + ૬ – ૧૦૦૦૦ કલા ઇષ આવી.
ફુલહિમવંત અને શિખરી પર્વતનો વિકંભ ૧૦૫ર યોજન ૧૨ કલા છે તે ૧૦૫૨ x ૧૯ =૧૯૯૯૮, ૧૯૯૮૮ + ૧૨ = ૨૦૦૦૦ ઈષ આવી, તેમાં પૂર્વની ભરત અરવતની ૧૦૦૦૦ કલા ઈષ ઉમેરતાં ૩૦૦૦૦ કલા ઇષ આવી.
હેમવંત ક્ષેત્ર અને હિરણ્યવંત ક્ષેત્રની પહોળાઈ ૨૧૦૫ યોજન ૫ કલા છે તે ૨૧૦૫ X ૧૮ = ૩૯૯૮૫, ૧૯૯૮૫ + ૫ = ૪૦૦૦૦ તેમાં પૂર્વની ક્ષુલ્લહિમવંત –શિખરીની ૩૦૦૦૦ કલા ઈષુ ઉમેરતાં ૭૦૦૦૦ કલા ઇષ આવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org