________________
બૃહત ક્ષેત્ર સમાસ આ રીતે ગણતા એક દ્વારથી બીજા દ્વારનું અંતર ૭૯૦૫ર ાજન, ૧ ગાઉ, ૧પ૩ર ધનુષ, ૩ આંગળ અને ૩ યવનું જાણવું, ૨૦
अउणासीइ सहस्सा,बावन्ना अडजोयणं चूणं। दारस्सयदारस्सय, अंतरमेयं विणिदिटं॥२१॥ છાયા–ોનrશત કarf fa%ાશર (-ધાતુ) ગધેયોને વીનમ્ |
द्वारस्य च द्वारस्य च अंतरमेतद् विनिर्दिष्टम् ॥२१॥
અર્થ—અન્યાસી હજાર બાવન જન અને અર્ધા યોજનમાં ન્યૂન એક દ્વારથી બીજા દ્વારનું અંતર કહેલું છે.
વિવેચન–જંબુદ્વીપની જગતીના એક કારથી બીજા દ્વારનું અંતર ગ્રંથકાર સ્વયં આ ગાથામાં જણાવે છે કે એક દરવાજાથી ૭૯૦૫ર જન અને બે ગાઉમાં • કંઇક ન્યૂન- (એટલે ૧ ગાઉ, ૧પ૩ર ધનુષ ૩ આંગળ) જઈએ એટલે જગતીનું બીજુ દ્વાર આવે. આ અંતર શ્રી જિનેશ્વર ભગવંતોએ જણાવેલ છે. ૨૧
આ પ્રમાણે જંબુદ્વીપના દ્વારની પ્રરૂપણ જણાવી હવે આ જંબુદ્વીપનાં જે ક્ષેત્ર અને પર્વતો છે તે કહેવાની ઈચ્છાથી પ્રથમ સામાન્યથી ક્ષેત્રો અને પર્વત કહે છે. वासहरपरिच्छिन्ना, पुव्वावरलवणसागरं फिडिया। वासा सत्त उ इणमो, वासहरा छच्चबोधव्वा॥२२॥ છાયા–પધરપffછનાન પૂર્વાપરસ્ત્રવણસાર છૂટ્ટાના
__ वर्षानि सप्त तु अमुनि वर्षधराः षट् च बोद्धव्याः ॥ २२ ॥
અર્થ–આ જંબૂદીપની અંદર વર્ષધર પર્વતોથી વિભાગ કરાયેલા પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્રને સ્પર્શેલા સાત ક્ષેત્રો અને છ પર્વતે જાણવા.
વિવેચન-એક લાખ જનના વિરતારવાળા આ જંબુદ્વીપની અંદર (જેનું વર્ણન આગળ કરવામાં આવનાર છે એવા) ભરતાદિ સાત ક્ષેત્રો અને ક્ષેત્રોની મર્યાદા કરનારા, એટલે વિભાગ કરનારા હિમવંત આદિ છ વર્ષ ઘર પર્વત છે. આ પર્વતે અને ક્ષેત્રો લંબાઈમાં જેને એક છેડો પૂર્વ તરફના લવણ સમુદ્ર સુધી અને બીજે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org