SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દ્વારનું સ્વરૂપ ૭૧ દિશામાં જયંત દેવની જયંતા નામની નગરી અને ઉત્તર દિશામાં અપરાજિત દેવની અપરાજિતા નામની નગરી છે. આ નગરીઓ પોતપોતાના દ્વારથી તીર્થો અસંખ્ય દીપ-સમુદ્રો ઓળંગ્યા બાદ બીજા જંબુદ્વીપ નામના દ્વીપની કંઇક વિશેષ અંદર ૧૨૦૦૦ યેજને આવેલી છે. ૧૯ હવે જગતીના એક દ્વારથી બીજું દ્વાર કેટલું દૂર આવ્યું તેની કિરણ ગાથા કહે છે. कुड्डदुवारपमाणं, अट्ठारसजायणाइ परिहीए। सोहिय चउहि विभत्ते, इणमो दारंतरं होइ॥२०॥ છાયાથદ્વારકમાાં દશ યોગનાન પર शोधयित्वा चतुर्भिः विभक्ते एतावत् द्वारंतरं भवति ॥२०॥ અર્થદ્વારશાખા અને દરવાજાના અઢાર યોજન બાદ કરી પરિધિને ચારે ભાગવાથી એક દ્વારથી બીજા દ્વારનું અંતર આવે છે. વિવેચન—ચારે દરવાજાની બાર શાખા એક એક ગાઉની છે અને દરવાજા ચાર ચાર યોજના છે. ચાર દરવાજાની આઠ બાર શાખાના આઠ ગાઉ એટલે બે જન અને ચાર દરવાજાના ૧૬ જન ૨ + ૧૬ = ૧૮ કુલ અઢાર જન થયા. જબૂદ્વીપની પરિધિ ઉ૧૬૨૨૭ જન, ૩ ગાઉ ૧૨૮ ધનુષ, ૧૩ાા આંગળમાંથી ૧૦ એજન બાદ કરતાં ૩૧૬ ૨૦૯ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ, ૧૩ આંગળ બાકી રહ્યા. હવે તેને ચારે ભાગવાથી ૭૬૦૫૨ જન ૧ ગાઉ, ૧પ૩ર ધનુષ, ૩ આંગળ, યવ એક દ્વારથી બીજા દ્વારનું અંતર આવે. તે આ પ્રમાણે– યોજન ૩૧૬ ૨૦૯ - ૪ = ૭૬૦૫ર યોજન. ૧ યોજન વયે તેના ગાઉ ૪ ૪ : ૪ = ૧ ગાઉ. ૩ ગાઉને ચારે ભાગી ન શકાય માટે તેના ધનુષ કરવા ૨૦૦૦ થી ગુણતાં 3 x ૨૦૦૦ = ૬૦૦૦ તેમાં ૧૨૮ ધનુષ ઉમેરતાં ૬ ૧૨૮ તેને ચારે ભાગતા ૬૧૨૮ - ૪ = ૧પ૩ર ધનુષ. ૧૩ આંગળ. 13 - ૪ = ૩ આંગળ. લો આગળ વધ્યા તેના યવ કરવા આઠે ગુણતા ૧ ૪ ૮ = ૧૨ યવ તેને ૪ થી ભાગતા ૧૨ + ૪ = ૩ યવ આવ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy