________________
બહત ક્ષેત્ર સમાસ જવાબ–૩૧૬ ૨૨૭ જન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ, ૧૩ આંગળથી અધિક વર્ગમૂળ આવ્યું આ જંબૂઢીપની પરિધિ.
ગણિતપદ કરવા માટે પરિધિ આવી તેને વિખંભના ચોથા ભાગે ગુણવાથી ગણિતપદ-ક્ષેત્રફળ આવે.
પરિધિ–૩૧૬૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ, ૧૩ આંગળ ને વિઠંભ ચોથો ભાગ (૧૦૦૦૦૦+૪=) ૨૫૦૦થી ગુણતાં
આંગળ ૧૩ ૨૫૦૦૦ = ૩૩૭૫૦૦ આંગળ ધનુષ ૧૨૮૮ ૨૫૦૦૦ = ૩૨૦ ૦૦૦૦ ધનુષ ગાઉ ૩ ૪ ૨૫૦૦૦ = ૭૫૦૦૦ ગાઉ
જન ૩૧૬૨૨૭ ૨૫૦ ૦ ૦ = ૭૯૦૫૬ ૭૫૦૦૦ યોજના હવે બધાનો સરવાળો કરવો. ૧–આંગળ ૩૩૭૫૦૦ + ૯૬ (ધનુષ કરવા) ૩૫૧૫ ધનુષ – ૬૦ આંગળ. ૨–ધનુષ ૩૨ ૦ ૦ ૦ ૦ ૦ + ૩૫૧૫ = ૩૨૦૩૫૧૫
૩૨ ૦૩૫૧૫ - ૨૦૦૦ (ગાઉ કરવા) = ૧૬ ૦૧ ગાઉ – ૧૫૧૫ ધનુષ. ૩–ગાઉ ૭૫૦ ૦ ૦ + ૧૬૦૧ = ૭૬૬૦૧
૭૬૬ ૦૧ - ૪ (યોજન કરવા) = ૧૯૧૫૦ યોજન – ૧ ગાઉ. ૪–જન ૭૯૦૫૬ ૭૫૦ ૮ ૦ + ૧૯૧૫૦ = ૭૯૦૫૬૯૪૧૫૦
એટલે જંબૂદ્વીપનું ક્ષેત્રફળ ૭૯૦૫૬૯૪૧૫૦ જન, ૧ ગાઉ, ૧૫૧૫ ધનુષ, ૬ ૦ આંગળથી કંઈક અધિક થાય. ૭
હવે જંબુદ્વીપની પરિધિ જણાવે છે. परिही ति लक्ख सोलस-सहस्स दोय सय सत्तवीसहिया। कोसतियट्ठावीसं, घनुसय तेरंगुलहहियं ॥८॥ છાયા—iffધ તિઃ રક્ષા શનિ તે સર્વસાધિ .
क्रोशत्रिकमष्टाविशं धनुः शतं त्रयोदशांगुला‘धिकम् ॥८॥
અર્થ–ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ યોજન, ત્રણ ગાઉ, એકસો અદ્ભાવસ ધનુષ અને સાડાતેર આંગળથી અધિક જંબુદ્વીપની પરિધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org