________________
“સમરાદિત્ય કેવળ” મહાપુચ્છનાં ચરિત્ર આજદિન સુધી અનેક ભવ્યાત્મ અને ક્ષમાધર્મની અભુત ભેટ આપી છે. સમભાવનું નોતરતુ પાન કરાવ્યું છે. ભૌતિક દષ્ટિને આદ્યાત્મિક દ્રષ્ટિમાં પલટી નાંખી છે. એના પ્રકાશિત થયેલાં ત્રણ ભવને ત્રણ પુસ્તક વાંચંકાને સુકૃત, સદ્ગુણ, સદાચારને ભવ્ય પ્રેરણાઓને રસથાળ આપે છે. આ ચોથાભવનાં વર્ણનમાં અવાંતર ચરિત્ર રૂપે આલેખાયેલ “શ્રી યશોધર મહર્ષિ' [ત્રણભવ સુધી ના અદ્દભુત જીવન અને આત્મસાત કરી મુમુક્ષુ આત્માઓ આત્મકલ્યાણનાં પુનિત પંથે આગેકૂચ કરે એજ મંગલકામના
લી. કુમારપાળ વી. શાહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org