________________
૩૮૨
શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર
એ માટે અરિહંત પરમાત્મા અને એમનું શાસન અહી મળી ગયા, તે તે ક્ષણવાર શુ', સતત ધમયાન જાગતુ રાખવા માટે મહાસામગ્રી રૂપ છે, મહાન ઉપકારક છે, અનહદ અનત ઉપકાર કરનારા માન્યા છે. એને ન માયા હેત તે તે શુદ્ધબુદ્ધ કયાંથી રહેવાની હતી? ભગવાન અરિહંત પરમાત્માના શાસને તે આ એવું અદભુત ધર્મયાન શિખવાડયુ કે એનાથી ભવોની પરંપરા સુધરી જાય છે! આવી મહા ઉપકારક સામગ્રી મળ્યાની કદર હોય તો જીવ ઈન્દ્રિયોને ગુલામ બન્યો રહે? હિંસાદિ પાપમાં મશગૂલ બને? કોધાદિ કષાને સેવક બને? રેઢિચાળ જીવન ચાલે? કેમ એવા દૃઢ નિર્ધાર ન હોય કે,
“મારી તાકાત પહોંચે ત્યાં સુધી આ શાસનના આદેશે પાળું જ?
જીવમાં જીવ છે, મગજમાં બુદ્ધિ છે, આંખમાં તેજ છે, શરીરમાં લોહી વહે છે ત્યાં સુધી આવાં કલ્યાણ શાસનને આરાધ્યા વિના કેમ રહું?”
“શ સારું આહટ હટ્ટ વિચારો ને દુર્ણન કરૂં?”
દેવાધિદેવ અને શાસનના ઉપકારને ખ્યાલ હેય તે શરણું એનું જ લેવાય,
માછલાંને જાતિસ્મરણ છતાં આ કાંઈ સુઝતુ નથી. તમે કહેશે કે કપાવા-છેલાવા-તળવાની કારમી પીડામાં ક્યાંથી
છે? પરંતુ એ જુએ કે સંસારમાં કોઈને પીડા હોય, પણ ત્યાં જે ખબર પડી કે મે આવું આવું કર્યું તો આ દુઃખ દેખવાનાં આવ્યાં, પછી તે સાવધાન બનવું પડે ને? જરાક તોફાનમાં જે કેદીને જેલરના હંટર ખાવા પડ્યા, જે અસહ્ય લાગ્યા તો પછી તે એ કેદી તેફાન કરતાં વિચાર કરે ને?
અહીં માછલાને વિચાર નથી, કેમકે મનુષ્ય ભવમાં એવાં પા૫ ઊભાં કરીને આવે છે. પાછું આયુષ્યકમ એવું જોરદાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org