________________
મસ્યની કદર્શન
યશોધર મહાત્મા કહે છે, “હે ધન કુમાર ! હું એ મસ્ય પણે પુત્ર ગુણધરે એની માતાને આપેલ અભિપ્રાય સાંભળી કકળી ઊઠયો, અને એટલામાં તો નયનાલિએ રસોયાને લાવી એ જ હુકમ દઈ દીપે.
માછલા પર છરાને ઘા બસ, ત્યાં તે “મહારાજા અને માતાને આ પિંડદાન હૈ” એમ લલકારાવા સાથે મારા પૂછડાના ભાગ પર સીધો ખાક કરતા છશને ઘા ઠેકા! શી વાત? એક ઘા, ને બે ટુકડા! અહહા! અસહ્ય વેદના જીવતા કપાવાની હું સાંભળી રહ્યો છું કે મને મારા જ શરીરમાંથી પિંડદાન અપાઈ રહ્યું છે! ઈયાને હુકમ અપાય છે અને રાંધીને બ્રાહ્મણને જમાડી દેજે!
કમની કેવી લીલા! ત્રાહિત, અણુસગા અહી એક ચૂંટી ખણવા પણ નથી આવતા, ત્યારે સગાં સ્નેહી સંબધી જેના પર હૈયાનાં હેત વરસાવ્યા છે, એજ ફેંસી નાખે છે!
વિચારે, અહીં કર્મ ની સજા જે ભાગવવાની ઉભી થાય છે તે ઉભી કરાવનાર અને ભાગવનાર કેણ છે? સગાં-વહાલાં કે રસ્તે જનારા ત્રાહિત?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org