________________
રત્નાકરાવતાકિનાં ટિપ્પણે
૨૨૯ ૩૮. ૧૪ ‘ તિ–આ પૂર્વચર હેતુનું ઉદાહરણ છે–પરીક્ષા, ૩, ૬૮
૩૮. ૧૮. “વાત આ હેતુ પક્ષે દેશાસિદ્ધ છે. તે માટે જુઓ ન્યાયબિન્દુ ટીકા ૨. પ.
૩૮. ૧૯ “બ્રતિજ્ઞાાતિના લક્ષણ માટે જુઓ ન્યાયબિન્દુટીકા ૨. ૨૨.
૪૦. ૧૫. “વિક્રત વિરુદ્ધહેવાભાસના લક્ષણ માટે જુઓ પરિ. ૬. સૂ૦ પ૨–૫૩.
૪૦. ૧૬ મિજાર અનેકનિક અથવા વ્યભિચારી હેત્વાભાસના લક્ષણ માટે જુઓ પરિ. ૬. સૂ૦ ૫૪–૫૭
૪૧. ૧૨. “તો દૃષ્ટાંત માટે જુઓ પરિ. ૬. સૂ.૫૮-૭૯. પ્રસ્તુતમાં વિધમ્ય દષ્ટાંત હોવાથી અસિદ્ધસાધ્ય વ્યતિરેકાદિને નિર્દેશ કર્યો છે. તે માટેના સૂ૦ ૬૯-૭૯ છે.
૪૩. ૧૨ “નિજf–ન્યાયસૂત્રના વ્યાખ્યાકારેએ સન્નિકને પણ પ્રમાણ માન્યું છે તે માટે જુઓ ન્યાયસૂત્ર ૧. ૧. ૪ અને તેની ભાષ્ય-વાતિક-તાત્પNટીકા આદિ વ્યાખ્યાઓ. વૈશેષિક દર્શનમાં પણ સક્રિકઈને પ્રમાણ માનવામાં આવે છે. વશે. ૩. ૧. ૧૮. સન્નિકર્ષ એ પ્રમાણ નથી તે મત સર્વ પ્રથમ બૌદ્ધોએ વ્યક્ત કર્યો છે અને પછી બીજાઓએ તેનું અનુકરણ કર્યું છે. જુઓ પ્રમાણસમુચય અને તેની વૃત્તિ કા. ૧૯થી અને તેની વ્યાખ્યાઓ તથા પ્રમાણ વાર્તિક પરિ. ૧. કા. ૩ ની મનોરથનંદી આદિ વૃત્તિ.
૪૪. ૧ “સિદ્ધિ' –આથી અસિદ્ધ હેત્વાભાસનો નિર્દેશ અભિપ્રેત છે. તે માટે જુઓ પરિ. ૬. સૂ૦ ૪૮-૫૧.
૪૪. ૩૦ “વારાહ્ય” આ મત જયંત ભટ્ટને છે તે માટે ન્યાયમંજરી (પ્રમાણ) પૃ. ૧૨ અને તે મતના અન્યત્ર ખંડન માટે ન્યાકુમુદચંદ્ર પૃ૦ ૩૪ અને તેના ટિપ્પણે જેવાં. ૪૪. ૩૧. “
અ ધ્ધ ” – અર્થોપલબ્ધિમાં સનિક કારણ છે એ મત ન્યાયવાતિકારે સ્પષ્ટ રૂપે સ્વીકાર્યો છે-જુઓ ન્યાયવાર્તિક પુત્ર પ-૬
૪૫. ૨૩. “દાળ-રૂપને ચાક્ષુષ જ્ઞાનમાં સરકારી વૈશેષિકે એ માન્યું છે-જુઓ પ્રશસ્તપાદભાગ્ય કંદલી ટીકા સાથે પૂ૦ ૨૫૧ • ૪૫. ૨૪ નળા '– ગુણમાં ગુણ નથી એ વૈશેષિક સિદ્ધાંત માટે જૂઓ ઐશે. ૧. ૧. ૧૬ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org