________________
२१८
केवलिनः कवलाहारसिद्धिः। . [२. २७ ३ कार्य तु यदि विरुद्धम् , तदा तत् तत्र मोत्पादि । अविकलकारणस्तु तत्रोत्पद्यमानः कवालहारोऽनिवार्य एव । किञ्च, किं नामाहारकार्य सावश्येन व्याहन्यतेरसनेन्द्रियोद्भवं मतिज्ञानम् , ध्यानविनः, परोपकारकरणान्तरायः, विसृचिक. दव्याधिः, ईर्यापथः, पुरीपादिजुगुप्सितं कर्म, धातूपचयादिना रिरंसा, निद्रा वा ? नाद्यः पक्षः । तावन्मात्रेण रसनेन्द्रियज्ञानासम्भवात् अन्यथाऽमरनिकरनिरन्तरनि क्तकुसुमपरिमलादिसंबन्धान ब्राणेन्द्रियज्ञानमपि भवेत् । न द्वितीयः, केवलिनः शैलेशीप्रारम्भात् प्राग् ध्यानानभ्युपगमात् । तत्र च कवलाहारास्वीकारात् , तद्ध्यानस्य च शाश्वतत्वात् , अन्यथा गच्छतोऽपि कथं नेतद्विप्नः स्यात् ! न तृतीयः, तृतीययाममुहूर्तमात्र एव भगवतां भुक्तः, शेषमशेषकालमुपकारावसरात् । न चतुर्थः, परिज्ञाय हितमिताहाराभ्यवहारात् । न पञ्चमः, गमनादिनाऽपर्यापथप्रसङ्गात् । न पष्टः, यतस्तस्मिन् क्रियमाणे तस्यैव जुगुप्सा संपर्धेत; अन्येषां वा ! न तावत् तस्यैव भगवतः, निमोह्त्वेन जुगुप्साया असम्भवात् । अथाऽन्येषाम् ; तत् किं मनुज दनुजामरेन्द्रतदमणीसहस्रसङ्घलायां सभायामनंशुके भगवत्यासीने सा तेषां न संजायते ? अथ भगवतः सातिशयत्वाद् न तन्नाग्न्यं तेषां तदे॒तुः । तर्हि तत एव तन्नीहारस्य मांसचक्षुपामदृश्यत्वाद् न दोषः । सामान्यकेवलिभिस्तु विविक्तदेशे तत्करणाद् दोपाभावः । नापि सप्तमाष्टमौ, रिरंसानिद्रयोमोहनीयकार्यत्वात् , भगवति तु तदभावात् । तन्न कार्यमपि तस्य तेन विरुध्यते ।
( ૩ કલાહારના કાર્યને સર્વત્વ સાથે સહાનવસ્થાનરૂપ વિરોધ હોય તે કેવલીમાં આહારનું કાર્ય (ફળ) ભલે ઉત્પન્ન ન થાય, પરંતુ કેવલીમાં સમસ્ત કારણેથી ઉત્પન્ન થતે કલાહાર તે નિવારી શકાય તેમ નથી. વળી, અમે તમને પૂછીએ છીએ કે કવલાહારનું એવું કયું કાર્ય છે કે જે સર્વજ્ઞત્વનું વિરોધી છે? શું રસનેન્દ્રિયથી ઉત્પન્ન થયેલ મતિજ્ઞાન, ધ્યાનમાં વિઘ, પરોપકારમાં વિશ્વ, શૂલાદિ વ્યાધિ, પથિકા, નીહારાદિ નિંદ્ય ક્રિયા, ધાતુની વૃદ્ધિથી થતી કામક્રીડાની ઇરછા કે નિદ્રા છે? રસનેન્દ્રિયથી ઉત્પન્ન થયેલ મતિજ્ઞાનને તે કહી શકશો નહીં, કારણ કે કેવલીમાં કવલાહારનો સંબંધ માત્રથી રસનેનિદ્રય જન્ય મતિજ્ઞાનને સંભવ નથી. જો એમ થતું હોય તે (સમવસરણમાં) દેવોના સમૂહે સતત વરસાવેલ ફૂલેની સુગંધના સંબંધથી ધ્રાણેન્દ્રિયજન્ય મતિજ્ઞાન પણ કેવલીન થવું જોઈએ. કેવલીને શૈલેશીના પ્રારંભ પહેલાં ધ્યાન માનેલ નથી માટે બીજો વિકલ્પ પણ કહી શકશો નહિ અને શૈલેશી અવસ્થામાં તે કલાહાર માનેલ જ નથી, અને વળી શૈલેશીનું ધ્યાન તે શાશ્વત છે. આહાર લેવા માત્રથી જ જે ધ્યાનમાં વિઘ થતું હોય તે ગત્યાદિ ક્રિયાને કારણે પણ કેવલીને ધ્યાનમાં વિન કેમ નહિ થાય? ત્રીજો પક્ષ પણ ઉચિત નથી કારણ કે કેવલી १ माम तत्कार्यम्-मुपा । २ कार्य तेन व्या • मुपा ।
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org