________________
__ईश्वरस्य जगत्कर्तृत्वनिरासः ।
१९९ વિરુદ્ધ બેલનાર છે. જેમકે રધ્યાપુરુપ (શેરીને માણસ), અહંન પ્રમાણથી અવિરુદ્ધ વનવાળા છે માટે નિર્દોષ છે. ૨૫.
प्रमाणाविरोधिवाक्त्वमेवाईतः प्रसाधयन्ति... तदिष्टस्य प्रमाणेनाऽवाध्यमानत्वात् तद्वाचस्तेनाविरोधसिद्धिः ॥२६॥
१ तस्याऽर्हत इष्टस्य प्रतिपाद्यतया संमतस्याऽनेकान्ततत्त्वस्य, तद्वाच इत्यहद्वाचः । अर्हन् सर्वत्र प्रमाणाविरोधिवाक्, तत्र प्रमाणावाध्यमानाभिमततत्त्वत्वात् । यस्याऽभिमतं तत्वं यत्र प्रमाणेन न बाध्यते, स तत्र प्रमाणाविरोधिवाक् । यथा रोगादौ भिपग्वरः । न वा यते च प्रमाणेनाऽईतोऽभिमतमनेकान्तादितत्त्वम् । तस्मात् तत्राऽसौ प्रमाणाविरोधिवाक् । इति सिद्धमहन्नेव सर्वज्ञ इति ।।
અરિહંતના પ્રમાણથી અવિરધી વચનની સિદ્ધિ
તેમનાં ઇષ્ટ ત (સ્યાદ્વાદાદિ) પ્રમાણથી અબાધિત છે, માટે તેમની વાણીમાં પ્રમાણથી અવિરોધની સિદ્ધિ થાય છે. ૩૬
S૧ તેમને એટલે અરિહંતને, ઇષ્ટ તત્વ એટલે પ્રતિપાદન કરવાને સંમત અનેકાન્તવાદાદિરૂપ તત્વ. તેમની વાણું એટલે અહંની વાણી.
અનુમાન પ્રગ– અહંન સર્વત્ર પ્રમાણુથી અવિરુદ્ધ વાણીવાળા છે, સર્વત્ર પ્રમાણથી બાધિત ન થાય તેવા અભિમત (ઈછ) તત્ત્વવાળા હોવાથી. જેનું અભિમતતવ જ્યાં પ્રમાણથી બાધિત ન થાય ત્યાં તે પુરુષ પ્રમાણથી અવિરોધી વાણીવાળો હોય છે. જેમકે રોગાદિ વિષે ઉત્તમ વિદ્યા પ્રમાણથી અવિ
ધી વચનવાળો હોય છે. અહંને માન્ય અનેકાન્તવાદાદિરૂપ તત્ત્વ પણ પ્રમાણથી બાધિત થતું નથી. માટે તે– અનેકાન્તવાદાદિ તત્વને વિષે અહંન પ્રમાણથી અવિરેાધી વાણીવાળા છે. આ રીતે અન્ જ સર્વજ્ઞ છે, એ સિદ્ધ થયું. (५०) अर्हन्निति गद्ये तत्रति सर्वत्र ।
२ नन्वियं त्रिभुवनभवनान्तर्वर्तमानाऽन्तरितानन्तरितपदार्थप्रथात्वतीर्थनाथवृत्तिर्न भवति, यतो भृभूधरप्रतिपदार्थप्रबन्धविधानद्वारा प्रमथपतेरवेयमुपपद्यते, यदेतदनुमानमत्र प्ररुध्यते न्यायतात्पर्यावबोधप्रधानमनोवृत्ति विद्दवृन्देन--विवादपदभृतं भूभृधरादि बुद्धिमद्विधेयन् , यतो निमित्ताधीनात्मलाभम् । यद् निमित्ताधीनात्मलामं तद् बुद्धिमद्विधेयम्, यथा मन्दिरम् । तथा पुनंग्तत् । तेन तथा ।
___ न तायद निमित्ताधीनात्मलाभत्वं वादिनः, प्रतिवादिनो वाऽप्रतीतम्, यतो भूभूधरादेशमीयात्मीयनिमित्तत्रातनिर्वर्तनीयता भुवनभाविभवभृत्प्रतीतैव । नाऽपि दोलायमानवेदननिमित्तम्, मतिमन्निवर्तनीयेतराम्बरादिपदार्थतोऽत्यन्तव्यावृत्तत्वेन । नापि विरु.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org