________________
[७२3] આ સિવાય અનેક દર્શનો તથા પંથો આશ્રયી જુદી જુદી રીતિએ સંખ્યાના પ્રકારો જોવા મળે छ, ते ग्रंथांतरथी रावा.
* संख्य, असंख्य तथा अनन्तनु स्वरुप * જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ સંખ્યાના ભેદો ત્રણ પ્રકારના છે. ત્યારપછી પ્રથમ અસંખ્યાતમાં પરિત અસંખ્યાત, બીજું યુક્ત અસંખ્યાત અને ત્રીજું અસંખ્યાત અસંખ્યાત. તે પ્રમાણે અનંતમાં પણ પરિત્ત અનંત, બીજું યુકત અનંત અને ત્રીજું અનંતાનંત. આ પ્રમાણે ત્રણભેદ અસંખ્યાતના અને ત્રણ અનંતાના મળી ૬, આ છએ ભેદ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદો વડે (૬૪૩=)૧૮ ભેદ થાય છે, એમાં સંખ્યાતાના ત્રણ ભેદ ઉમેરતાં ૨૧ ભેદ સંખ્યાતાદિકના થાય છે. તથાપિ :--
संख्यात ३ भेदे-१. जघन्य संख्यात २. मध्यम संख्यात ३. उत्कृष्ट संख्यात
असंख्यात ६ भेदे-१. जघन्य परित्त
असंख्यात
२. मध्यम परित्त
असंख्यात
३. उत्कृष्ट परित्त
असंख्यात
१. जघन्य युक्त
असंख्यात
२. मध्यम युक्त
असंख्यात
३. उत्कृष्ट युक्त
असंख्यात
१. जघन्य असंख्यात
असंख्यात
२. मध्यम असं.
असंख्यात
३. उत्कृष्ट असं.
असंख्यात
अनन्तुं ६ भेदे-१. जघन्य परित्त
अनन्त
२. मध्यम परित्त
अनन्त
३. उत्कृष्ट परित्त
अनन्त
१. जघन्य युक्त
अनन्त
२. मध्यम युक्त
अनन्त
३. उत्कृष्ट युक्त
अनन्त
१. जघन्यानन्तानन्त . २ मध्यमानन्तानन्त ३. उत्कृष्टानन्तानन्त संख्यातस्वरूप विचार-प्रथम भेनी. संन्याने संध्या तरी3 साप्तपुरुषोभे भानी नथी. ७८२९६ કોઈ એક માણસે ઘટાદિ વસ્તુ દેખી, એ કાળે આ એક ઘટ છે એવો અવબોધ ન થતાં આ ઘટ છે એમ પર્વત [એક]ના વિશેષણ રહિત અવબોધ થાય છે, તેથી અથવા પરસ્પર (આપવા-લેવાના) વ્યવહારમાં એક વસ્તુની ગણત્રી ગણાતી નથી તેથી અથવા એકની સંખ્યા અતિ (અંતિમ) અલ્પ હોવાથી આ સંખ્યાને સંખ્યાતામાં સંખ્યા તરીકે ગણિતશાસ્ત્રીઓ ગણતા નથી. આવું કર્મગ્રન્થની ટીકામાં પણ જણાવેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org