________________
५०६
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
તો કાયસ્થિતિ જ હોતી નથી; કારણ કે દેવ મરીને પુનઃ દેવ તરીકે કે નારકી મરીને પુનઃ નારક તરીકે અનન્તર ભરે ઉત્પન્ન થવાનું હોતું જ નથી. વચમાં અન્ય યોનિમાં અવશ્ય જવું પડે, માટે તેની કાયસ્થિતિ કહી નથી. પરંતુ અપેક્ષાએ તેમની ભવસ્થિતિ એ જ એની કાયસ્થિતિ ઔપચારિક રીતે માત્ર બોલાય, વાસ્તવિક તો નહીં.
હવે પંચેન્દ્રિયમાં ને પંચેન્દ્રિયમાં જીવ [પંચેન્દ્રિયપણે જ ચારે ગતિમાં] ભ્રમણ કરે તો સાધિક હજાર સાગરોપમકાળની કાયસ્થિતિ થાય [પંચેન્દ્રિયની પર્યાપ્તપણાની જ સ્થિતિ સાગરોપમ પૃથક્ત્વ થાય છે] અને બેઇન્દ્રિયાદિ સર્વ ત્રસજીવોમાં ભ્રમણ કરે તો એકી સાથે યાવત્, સંખ્યાતા વર્ષાધિક બે હજાર સાગરોપમની કાયસ્થિતિ થાય. ત્યારપછી ભવપરાવર્તન થાય જ. એ જીવોની પર્યાપ્ત અપર્યાપ્ત આદિની સ્થિતિ ગ્રન્થાન્તરથી જાણવી. [૨૯૦]
અવતર— હવે અર્ધગાથાવડે જઘન્યથી ભવઆયુષ્ય સ્થિતિ તથા કાયસ્થિતિ કહે છે.
सव्वेसिंपि जहन्ना, अंतमुहुत्तं भवे अ का य ॥२६०३२॥
સંસ્કૃત છાયા ઃ—
सर्वेषामपि जघन्या, अन्तर्मुहूर्तं भवे च काये च ॥ શબ્દાર્થ સુગમ છે.
ગાયાર્થ— પૂર્વોક્ત ગર્ભજ સંમૂચ્છિમ—સૂક્ષ્મ કે બાદર સર્વ પૃથ્વીકાયાદિકથી માંડી સર્વ તિર્યંચ તથા મનુષ્યોની ભવસ્થિતિ [આયુષ્ય] જઘન્યથી અંતર્મુહૂર્તની દિવ-નારકની ૧૦ હજાર વર્ષની] અને કાયસ્થિતિ પણ [પર્યાપ્ત અપર્યાપ્તની ઓઘથી કે પૃથક્] જઘન્ય અંતર્મુહૂર્તની જ જાણવી, ત્યારબાદ જીવનું અનન્તરભવે પરાવર્તન થાય. ॥ ૨૯॥
વિશેષાર્થ સુગમ છે. । ॥ ૨૯૦૫
तिर्यंचोनुं द्वितीय अवगाहना द्वार
ગવતર— કાયસ્થિતિપૂર્વક તિર્યંચોનું સ્થિતિદ્વાર કહીને હવે અવગાહના દ્વારને ઓઘ [સામાન્ય અથવા સમુચ્ચય] થી કહે છે.
Jain Education International
ર૬॥
जो अणसहस्समहिअं, एगिंदि अदेहमुको सं बितिचउरिदिसरीरं, बारसजोअणतिकोसचउकोसं । નોઅળસહસ િિવત્ર, ઔદ્દે વોર્ચ્છ વિસેર્સ તુ ॥૨૬॥
For Personal & Private Use Only
www.jainelibrary.org