________________
૨૬ઠ્ઠ
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
नरकगति विषयक द्वितीय भवनद्वार
અવતરણ–પ્રથમ સ્થિતિદ્વારને કહી, હવે નરકગતિના અધિકારમાં દ્વિતીય ભવનદ્વાર શરૂ કરે છે. તેમાં પ્રથમ સાત નારકીનાં આગળ કહેવાતા નામોનાં ગોત્ર જણાવે છે. નારકનાં નામોની પ્રસિદ્ધિ પણ તેનાં ગોત્રથી જ મુખ્ય છે.
'યણ સરદ, વાસુમાર “પંપદ ય “ધૂમપદા | 'तमपहा तमतमपहा, कमेण पुढवीण गोत्ताई ॥२१०॥
સંસ્કૃત છાયાरत्नप्रभा शर्कराप्रभा वालुकाप्रभा-पप्रभाश्च धूमप्रभा । तमःप्रभा तमस्तमःप्रभा, क्रमेण पृथ्वीनां गोत्राणि ॥२१०॥
| શબ્દાર્થ સુગમ છે. ગથાર્થ— વિશેષાર્થવતું. ૨૧ના
વિશેષાર્થ – દ્વિતીય ભવનદ્વાર શરૂ કરતાં નારકીનાં ગોત્રો કહે છે. પ્રથમ નારીનું નામ૧ રત્નપ્રભા, ૨ શર્કરપ્રભા, ૩ વાલુકાપ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધૂમપ્રભા, ૬ તમઃપ્રભા, ૭ તમસ્તમઃપ્રભા. આ પ્રત્યેક નામો સાન્વય–સાન્વર્થ છે.
9. રત્નમમા–એટલે વજાદિ રત્નોરૂપ પૃથ્વી અથવા રત્નની પ્રભા–બાહુલ્ય છે જેમાં એવી પૃથ્વી, એમ બન્ને અર્થો થઈ શકે છે. એથી તેને રત્નરૂપ-રત્નમયી કે રત્નબહુલ કહેવાય છે.
આ પ્રથમ પૃથ્વીમાં જે રત્નબાહુલ્ય કહ્યું તે પ્રથમ બરકાંડના પહેલા રત્નકાંડની અપેક્ષાએ જાણવું.
એટલે આ રત્નપ્રભા (પ્રથમ) પૃથ્વી ત્રણ વિભાગે વહેંચાયેલી છે. પ્રથમ બરકાંડ (ખર–કઠિન, કાંડ-વિભાગ) કઠિનભૂમિ ભાગવિશેષ, બીજો પંકબહુલકાંડ અને ત્રીજો અપૂબહુલકાંડ. પંક=કાદવ વિશેષ, અપ જલવિશેષવાળી તે.
એમાં પ્રથમનો ખરકાંડ સોળ વિભાગમાં વહેંચાયેલો છે. ૧ રત્નકાંડ, ૨ વજ, ૩ વૈડૂર્ય, ૪ લોહિત, ૫ મસારગલ્લ, ૬ હંસગર્ભ, ૭ પુલક, ૮ સૌગન્ધિક, ૯ જ્યોતિરસ, ૧૦ અંજન, ૧૧ અંજનપુલક, ૧૨ રજત, ૧૩ જાતરૂ૫, ૧૪ અંક, ૧૫ સ્ફટિક, ૧૬ રિઝરત્ન આ રીતે દરેક નામો તે તે જાતના રત્નવિશેષ ભૂભાગથી ગર્ભિત હોવાથી સાવર્થક છે. પ્રત્યેક કાંડ એક હજાર યોજન જાડાઈમાં તથા ઊંચાઈમાં ૧૬000 યોજન પ્રમાણ છે, આ પ્રમાણ પ્રથમના ખરકાંડનું છે, બીજો
૩૬૦. વસ્ત્રાયત્તે તિ શોત્રાળ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org