________________
૧૦
=૨૬
=૧૦
चारे निकायना देवीने एकसो अट्ठाणुं भेद केवी रीते? ચારે નિકાયના દેવોને ૧૯૮ ભેદ કેવી રીતે છે?
આમ તો દેવથી સમગ્ર દેવો લેવાય. વળી ચાર નિકાયાશ્રયી દેવીના ચાર જ ભેદો છે એમ પણ કહેવાય. પણ વિશદજ્ઞાન અનુભવ થાય તે માટે શાસ્ત્રમાં જુદી જુદી દષ્ટિથી દેવોના પ્રકારો બતાવ્યા છે તેથી ચારે નિકાયમાં અન્તર્ગત પ્રકારો બતાવવા સાથે ગણત્રી કરી બતાવાય છે.
કુલ સંખ્યા. તેની દશ નિકાયના भवनपति
=૨૫ અને ત્યાં વર્તી પરમાધાર્મિકના
વ્યન્તરના व्यन्तर
અને વાણવ્યન્તરના અને ૩૫તિર્યકજભકથી ઓળખાતા
ચર જ્યોતિષી ज्योतिषी
સ્થિર જ્યોતિષી -કલ્પોપપન૧૨ દેવલોકના
તદ્વતિ કિલ્બિષિકના वैमानिक निकाय
તદ્વતિ લોકાન્તિકના -કલ્પાતીતનવ રૈવેયકના અનુત્તર દેવલોકના
=૭૮
૯૯ દેવોના પ્રકાર ભેદ થયા. એ ૯ને સમયની અપેક્ષાએ વિચારીએ તો પર્યાપ્તા અને અપર્યાપ્તા બને મળીને ૧૯૮ ભેદો થાય છે. ૩–આઠ કૃષ્ણરાજીઓનાં નામ–૧ કૃષ્ણરાજી, ૨ મેઘરાજી, ૩ મેઘા, ૪ માઘવતી, ૫ વાતપરિઘ, ૬ વાતપરિક્ષોભ
૭ દેવ પરિધ અને ૮ દેવપરિક્ષોભ, આ આઠ નામો છે. ૪–વૈમાનિકમાં વિમાનો અવસ્થિત શાશ્વત, વૈક્રિય અને પારિયાનિક અશાશ્વત. (મનુષ્યલોકમાં આવવા માટેનાં) એમ ત્રણ પ્રકારે હોય છે.
૫- સૌધર્મ-ઇશાનનાં વિમાનો કૃષ્ણ, નીલ, લોહિત, હારિદ્ર અને શુક્લ આ પાંચ વર્ષનાં, સનકુમાર–મહેન્દ્રનાં નીલ, લોહિત, હારિદ્ર અને શુક્લ એમ ચાર વર્ણનાં, બ્રહ્મલાતકનાં કૃષ્ણ, નીલ, લોહિત. એમ ત્રણ વર્ણનાં, મહાશક સહસ્ત્રારનાં હાદ્ધિ અને શક્ત બે જ વર્ણનાં અને તે ઉપરનાં તમામ કલ્પોનાં માત્ર શ્વેત વર્ણનાં જ વિમાનો છે.
૬ સૌધમવિહંસક અને ઈશાનાવતંસક વિમાનોનો વિખંભ (લંબાઈ–પહોળાઈ) ૧૨ હજાર યોજન છે.
૩૫૨. આ દેવો તીર્થંકરાદિ જેવા વિશિષ્ટ પુણ્યવાન આત્માઓના આવાસમાં ધન, ધાન્યાદિકની પૂર્તિ કરનારાં હોય છે. તેમનાં અન્નજjભક, પાનજjભક, વસ્રજભક એમ ૧૦ પ્રકારો છે અને તેઓ જે જે વસ્તુને આપવાવાળા છે , તે તે નામથી જ ઓળખાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org