________________
वैमानिकनिकायना देवोना देहनो वर्ण
३४५
શાન્તિ અને સદ્ગતિને આપનારી. વળી કેટલીક વાર વેશ્યાઓ વૈડૂર્યરત્ન કે રક્તવસ્ત્રની જેમ તૂપ થઈ જાય છે, દેવ અને નારકોની લેશ્યા ભવાન્ત સુધી અવસ્થિત છે. તે ઉપરાંત ઉત્પન્ન થતા પહેલાનું અને અવન થયા પછીનું એમ બે અંતર્મુહૂર્ણ અધિક સમજવા.) જો કે અન્ય દ્રવ્યના સંસર્ગથી અન્યરૂપે થાય, પરંતુ જેમ સ્ફટિકરન અથવા દર્પણ સૂત્ર—દોરાનો સંસર્ગ કે જપા (જાસુદ) પુષ્પાદિકના સહયોગે પણ સ્વભાવને એટલે મૂલ રંગને કંઈ છોડતું નથી, તેમ દેવો તથા નારકોની કૂલ લેશ્યા કદી બદલાઈ જતી નથી. જ્યારે તિર્યંચમનુષ્યને અંતર્મુહૂર્ત (પણ) બદલાયા કરે છે. પ્રત્યેક વેશ્યાની જઘન્યોત્કૃષ્ટ સ્થિતિ દેવ–નારકોના જઘન્યોત્કૃષ્ટ આયુષ્યાનુસારે હોવાથી તે મુજબ સ્વયં વિચારી લેવી. [૧૭૬–૧૭૬]
નવતરણ–પૂર્વે ચારે નિકાયાશ્રયી લેશ્યાસંખ્યા જણાવી, બાકી રહેલા વૈમાનિકનિકાયના દેવોના દેહનો વર્ણ અડધી ગાથાથી કહે છે.
कणगाभपउमकेसर-वण्णा दुसु तिसु उवरि धवला ॥१७७॥
સંસ્કૃત છાયા
कनकाभ पद्मकेसरवर्णा-द्वयोस्त्रिषूपरि धवलाः ॥१७७।।
| શબ્દાર્થરુણીમ=સુવર્ણવણ
વUT=વર્ણવાળા પરમસર=પદ્મ (કમલ) કેસર
ઘવત્તા=ધવલ (ઉજવલ) થાર્થ–પહેલા બે દેવલોકોમાં રક્તસુવર્ણની કાન્તિ–છાયાવાળા દેવો છે. ત્યારપછીના ત્રણ કલ્પે દેવોનાં શરીર કમલકેસરના વર્ણવાળા, અને ઉપરના સર્વે ઉજ્જવલ વર્ણવાળા છે ૧૭છા.
વિશેષાર્થ— વિશેષ એટલું જ કે કમલકેસર એટલે કમળની વચલા ભાગની કેસરાનો જેવો વર્ણ હોય તેવા ગૌરવર્ણાય. લાંતકાદિથી ઉપર ઉજ્વલ વર્ણવાળા જે કહ્યા, તેમાં એટલું વિશેષ સમજવું કે તે ઉત્તરોત્તર વધુને વધુ (શુકલ–શુકલતરે–શુકલતમ) ઉજ્વલ વર્ણવાળા જાણવા. [૧૭૭]
॥ चारे निकायमां लेश्या अने वैमानिकमां देहवर्ण स्थापना- यन्त्र ॥ निकाय नाम लेश्या नाम
कल्प नाम
लेश्या वै० देहवर्ण ભવનપતિને કૃષ્ણ, નીલ, કાપોત, તેજો | સૌધર્મ–ઈશાને | તેજો | રક્ત સુવર્ણ પરમાધામીને એક કૃષ્ણ જ || સનત્ક) માહેન્દ્ર બ્રાને
પદ્મ કેસર બન્નરોને | કૃષ્ણ, નીલ, કાપોત, તેજો | લાંતકથી અશ્રુત સુધી શુકલ ઉજ્વલવર્ણ જ્યોતિષીને | તેજો વેશ્યા
રૈવેયક અનુત્તરે શુકલ | ઉજ્વલવર્ણ ॥ उपसंहारप्रसंगे देवगतिमां चारनिकायाश्रयी आहारोच्छ्वासमान व्याख्या ॥
૩૨૨. જીવાભિગમસૂત્રની વ્યાખ્યાથી આ કથન વિચારતાં વિરૂદ્ધ જતું નથી, કારણકે શ્રીમલયગિરિ મહારાજે સંગ્રહણી ટીકામાં એક બીજા વર્ણની સાથે સંમેલન કરી આપીને દોષ ટાલ્યો છે. ૪જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org