________________
૨૦૬
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह લેરિયારીરાવાદિના- [અહીં વૈક્રિય શરીરથી દેવ–નારકોનું ભવપ્રત્યયિક ઉત્તરવૈક્રિય અને *મનુષ્યતિયચાદિનું મુખ્યત્વે તથાવિધ લબ્ધિપ્રત્યયિક વૈક્રિય ગણવાનું છે, તેથી ભવધારણીય વૈક્રિયનું ગ્રહણ ન સમજવું.]
દેવો જ્યારે કોઈ પણ પ્રકારના સ્વરુપે ઉત્તરદેહની રચના કરવાની શરૂઆત કરે ત્યારે તે ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના પ્રથમ સમયે જ અંગુલના સંખ્યામાં ભાગની હોય અને ત્યારપછી ક્રમશઃ વૃદ્ધિ પામે છે.
દેવો તથા નારકો જે જે સ્થાનાશ્રયી જે જે પ્રમાણવાળા થવાના હોય તે ઉત્પન્ન થયા બાદ અંતમુહૂર્તમાં સ્વસ્થાનયોગ્ય પ્રમાણવાળા બની જાય છે.
આપવા–પરંતુ વૈક્રિયલબ્ધિરહિત ઔદારિકશરીરી એવા ગર્ભજ મનુષ્ય તથા તિર્યંચાદિને એ નિયમ લાગુ પડતો નથી. એ જીવો તો યથાયોગ્ય કાળે ક્રમે ક્રમે સ્વયોગ્ય પ્રમાણવાળા બને છે.
જે જીવોએ ઉત્તરવૈક્રિય દેહની રચના જેટલા પ્રમાણયુક્ત કરવી શરૂ કરી હોય તે જીવો, અંતર્મુહૂર્તમાં જ તે ઇષ્ટ પ્રમાણવાળા થઈ જાય છે. [૧૪૩]
વારે નિજાવના લેવાનું શરીર પ્રમાણપત્ર देवजाति नाम | भव० उत्कृष्ट भव० जघन्य । उत्तरवैक्रिय उत्तरवैक्रिय
मान
उ० मान जघन्य मान ૭ હાથ અંગુલનો અસંખ્યાતમો ૧ લાખ યો.. અંગુલના સંખ્યાતા ભવનપતિનું ...
ભાગ
ભાગની વ્યંતરનું .. જ્યોતિષીનું સૌધર્મઇશાને . સનકુમાર–મહેન્દ્ર બ્રહ્મ–લાંતકે શુક્ર સહારે આનત–પ્રાણને આરણ અય્યતે નવરૈવેયકે
પ્રયોજનાભાવે નથી પાંચ અનુત્તરે
|| ત વિવુધાનાં તૃતીયમવહિનાકાર સમારં || ૨૯૪. દેવની માફક નરકનાં બન્ને શરીરની વ્યાખ્યા વિચારી લેવી.
૨૯૫. એ પ્રમાણે વૈક્રિયલબ્ધિવંત ગર્ભજ મનુષ્યો તથા ગર્ભજ તિયચો પણ લબ્ધિ ફોરવતાં થકા વિષ્ણકુમારાદિવટુ ' વૈક્રિયશરીરની રચના કરે ત્યારે તેઓને પણ દેવવત્ અંગુલના સંખ્યામાં ભાગની અવગાહના હોય.
વૈક્રિયલબ્ધિવંત વાયુકાય જીવોનું ઉત્તરવૈક્રિયશરીર પ્રારંભમાં કે પછી અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે, કારણકે વાયુકાય જીવોની જઘન્યોત્કૃષ્ટ શરીરઅવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જ છે.
मान
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org