________________
२४८
संग्रह गीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
પ્રસંગે કહેવામાં આવેલા ૧૮૪ મંડલસંખ્યા તથા ચારક્ષેત્રાદિથી લઈ દૃષ્ટિપથ સુધીની સર્વ વ્યવસ્થા જંબુદ્વીપની રીતિ પ્રમાણે પણ તે તે ક્ષેત્રસ્થાનના પરિધિ આદિના વિસ્તારાનુસારે વિચારી લેવી. (ફક્ત ગણિતના અંકો મોટા આવશે.)
આ પ્રમાણે સૂર્ય તા ચન્દ્વમંડળનું વિવેચન કરવામાં આવ્યું. આ સિવાય પૌરુષી–છાયા આદિ સર્વ પ્રકારનું સવિસ્તર વર્ણન જાણવાની જિજ્ઞાસાવાળા મહાનુભાવોએ સૂર્યપ્રજ્ઞપ્તિ—લોકપ્રકાશાદિ ગ્રન્થાન્તરથી જાણવા ખપી થવું.
॥ समाप्तोऽयं सार्घद्वीपवर्ती सूर्य-चन्द्रमंडलाधिकारः ॥
// પ્રત્યેવ્ઝ દ્વીપ–સમુદ્રાશ્રયી ગ્રહ-નક્ષત્રાહિ પ્રમાણ—રળ |
અવતરણ્— મંડલસંબંધી સવિસ્તર વર્ણન કર્યું. પૂર્વે પ્રતિદ્વીપ—સમુદ્રાશ્રયી ચન્દ્રસૂર્યસંખ્યા કાઢવાનું કરણ બતાવ્યું હતું. હવે બાકી રહેલ ગ્રહ—નક્ષત્ર–તારાનું કોઈ પણ દ્વીપ-સમુદ્રાશ્રયી સંખ્યાનું પ્રમાણ કાઢવા માટે રગ બતાવે છે.
રાજ્ઞ-વિશ્વ-તરસવું, નસ્થેસિ નામુદ્ધિ-ટીને વા । तस्ससिहिएगस सिणो, गुणसंखं होइ सव्वग्गं ॥ ६१॥ સંસ્કૃત છાયા—
૨૫૯.
ग्रह - ऋक्ष-तारसंख्यां, यत्रेच्छसि ज्ञातमुदधौ द्वीपे वा । तच्छशिभिरेक शशिनः, गुणसंख्यां भवति सर्वाग्रम् ||६१ ||
શબ્દાર્થ-~
Jain Education International
રવુનક્ષત્ર
સંવું=સંખ્યાને
નસ્થેસિ=જ્યાં તું ઇચ્છે
નાખું=જાણવાને માટે
ધ-વીતેસમુદ્ર દ્વીપમાં
ગાથાર્થ જે દ્વીપ અથવા સમુદ્રે ગ્રહ નક્ષત્ર–તારાઓની સમગ્ર સંખ્યાને જાણવા માટે તું જ્યારે ઇચ્છે ત્યારે, તે તે દ્વીપસમુદ્રવર્તી ચન્દ્રની સંખ્યા સાથે એક ચન્દ્રના પરિવારભૂત [૮૮ ગ્રહાદિ] સંખ્યાનો ગુણાકાર કરવાથી સર્વ સંખ્યા પ્રાપ્ત થાય છે. ।।૯।
તસસિહિ ત્યાંના ચન્દ્રોની સાથે VTસિો—એક ચન્દ્રનો [પરિવાર] ગુળસંહું=ગુણસંખ્યાને
હો=થાય છે.
સવ્વમાં=સર્વાંગ [સરવાળો
વિશેષાર્થ જેમ જંબુદ્રીપમાં બે ચન્દ્ર અને બે સૂર્ય છે, એક ચન્દ્રનો ગ્રહ પરિવાર ૮૮નો, નક્ષત્ર પરિવા૨ ૨૮, તારા પરિવાર ૬૬૯૭૫ કોડાકોડીનો છે. તે દ્વીપવર્તી બે ચન્દ્રની ઉક્ત તે તે સંખ્યાને ક્રમશઃ ગુણીએ તો (૨×૮૮=) ૧૭૬ ગ્રહ પરિવાર, [૨×૨૮=] ૫૬ નક્ષત્ર પરિવાર અને [૬૬૯૭૫×૨=] ૧૩૩૯૫૦ કોડાકોડી [૧૩૩૯૫’000000000000000] તારાનો પિરવાર આવે. दो चंदा दो सूरा णक्खत्ता खलु हवंति छप्पन्ना | बावत्तरं गहसतं जंबूद्दीवे विचाणं ||१|| एगं च सय सहस्सं तित्तिसं खलु भवे सहस्साइं । णव य सता पण्णासा तारागणकोडिकोडीणं ||२|
For Personal & Private Use Only
www.jainelibrary.org