________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
ચન્દ્રનાં ૧૫ મંડળો પૈકી ૧૦ મંડળો લવણસમુદ્રમાં અને પાંચ મંડળો જંબૂદ્રીપમાં નિષધપર્વત ઉપર છે, આ મંડળોનું પરસ્પર અંતઃપ્રમાણ પૂર્વે કહેવાયેલું છે. હ્તા | કૃતિ પર્શ્વનાથાર્થઃ ॥ [પ્ર. ગા. સં. ૨૨]
१८६
વિશેષાર્થ— અહીંથી મંડલપ્રકરણનો અધિકાર શરૂ થાય છે. તેમાં પ્રથમ નિષધ અને નીલવંત પર્વતથી મંડળોનો પ્રારંભ ગણવામાં આવેલો છે, તેમજ પુષ્કરાદિ દ્વીપ સંબંધી પણ કિંચિત્ અધિકાર આવવાનો છે. આથી તે તે પર્વતો તથા દ્વીપના સ્થાનોની માહિતી આપવાનું ઉચિત સમજી પ્રાસંગિક અઢીદ્વીપનું કિંચિત્ સ્વરૂપ અહીં જણાવાય છે—
प्रथम अढीद्वीपाधिकार
૨૦૧
૨૦૨
ગંતૂદ્વીપનું વર્ણન— આપણે જે ક્ષેત્રમાં રહીએ છીએ તે જંબુદ્રીપનાં સાત મહાક્ષેત્રો પૈકી ‘ભરત ક્ષેત્ર' નામનું એક મહાક્ષેત્ર છે. આ જંબુદ્રીપ પ્રમાણાંગુલથી ૧ લાખ યોજનનો અને થાળી સરખા ગોળાકાર જેવો અથવા માલપુડાકાર જેવો છે અને તેનો *પરિધ અથવા તેની જગતીનું પ્રમાણ ૩૧૬૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ, ૧૩ા અંગુલ છે. ગણિતની રીતિએ કોઈ પણ વૃત્ત ક્ષેત્રના પરિધિનું પ્રમાણ પોતાના વિખુંભની અપેક્ષાએ ત્રિગુણાધિક હોય છે; અને તે વૃત્ત પદાર્થના વ્યાસનો વર્ગ કરી ૧૦ વડે ગુણી વર્ગમૂળ કાઢવાથી તે ક્ષેત્ર સંબંધી પરિધિનું પ્રમાણ આવે છે, જેમ કે; જંબૂદ્રીપનો છે. વ્યાસનો વર્ગ કાઢવા માટે બંને સરખી સંખ્યાનો ગુણાકાર કર્યો (જેથી વર્ગ સંખ્યા પ્રાપ્ત થઈ.)
૨૦૫,
૨૦૬
વ્યાસ- ૧૦0000
×૧૦૦૦૦૦ ૧૦૦૦૦૦૦૦000
જંબુદ્રીપના વ્યાસનો વર્ગ “દસ અબજ” પ્રમાણ થયો. તેને દસે ગુણતાં વર્ગમૂળ યોગ્ય ભાજ્ય રકમ સો અબજની આવી. હવે વર્ગમૂળ કાઢવા આંકડાઓને સમવિષમ. કરવા તે આ પ્રમાણે—
૨૦૧. આપણું જે અંગુલ તે ઉત્સેધાંગુલ કહેવાય અને તેવા ૪૦૦ (અથવા ૧૦૦) ઉત્સેધાંગુલે એક પ્રમાણાંગુલ
૨૦૨, ફળમો ૩ સમુદ્દિકો નંબુદ્દીવો રહાસંબળો | વિશ્વમસવસહસ્સું નોયળાનું મને પુછ્યું [ખ્યો hi॰] ૨૦૩. તળાતો માલપુડો જોતાં વચલા માલપુડો જેવો જંબૂદ્વીપને કલ્પવો અને ચારે બાજુનું ઘી, તેની લવણસમુદ્ર તરીકે કલ્પના કરવી.
૧૦૦૦૦૦૦૦0000
થાય.
વૃત્ત.
૪૧૦
૨૦૪. કોઈ પણ વૃત્ત (ગોળ) પદાર્થનો ઘેરાવો તે ‘રિધિ’ કહેવાય.
૨૦૫. જે પદાર્થને કોઈ પણ દિશાથી યા છેડેથી સામસામું માપીએ તો સર્વ ઠેકાણે એક જ માપ આવે તે
૨૦૬. વૃત્ત વસ્તુની સરખી લંબાઈ પહોળાઈના પ્રમાણને વિજ્ન્મ અથવા વ્યાસ કહેવાય છે.
૨૦૭ બે સરખી સંખ્યાનો પરસ્પર ગુણાકાર તે ‘વર્ગ.’
૨૦૮. કોઈ પણ બે સંખ્યા કઈ બે સરખી સંખ્યાના ગુણાકાર જેટલી છે ? તેની મૂળ સંખ્યા શોધી કાઢવાની જે રીતિ તે વર્ગમૂળ (રળિ) કહેવાય છે.
૨૦૯. જેનો ભાગાકાર કરવો હોય તે રકમ માન્ય અને જે રકમવડે ભાજ્યને ભાગવી હોય તે રકમ માન અને જે જવાબ આવે તે માનાગર કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org