SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર = x [ ૧૫] વિજયનિક્સ ગાથા સંધ્યા પૃષ્ઠ સંખ્યા -ઋજુ અને કાગતિનું સ્વરૂપ ૧૮૮ ૩૬૩૬૧ દૈવોનાં ભવમયિક દેહની સંપત્તિ-મહત્તા ૧૮૯-૧૯૧ ૩૬ર-૩૬૫ –દેવોની ઉપપાત સમયની સ્થિતિ ૩૬૪-૩૬૫ –દેવો કયા કારણે મનુષ્યલોકમાં આવે છે ? ૩૬૫-૩૬૬ –મનુષ્યલોકમાં કયા કારણે નથી આવતા ? ૧૯૩-૧૯૪ ૩૬૬-૩૬૮ -ચારે ગતિના જીવોના અવધિજ્ઞાનનો આકાર ૧૯૫-૧૯૯ ૩૬૮-૩૭ર -કયા દેવોને કેટલું અવધિજ્ઞાન-પરોક્ષજ્ઞાન હોય ? ૩૭૧-૩૭ર -કયા દેવને કઈ દિશાએ વધારે હોય તે ૨00 ૩૭૩ ચોથી વૈમાનિક નિકાયાશ્રયી પરિશિષ્ટ-૬ ૩૭૫-૩૭૭ • ચારે નિકાયના દેવોના ૧૯૮ ભેદ કેવી રીતે છે ? ૩૭૭ -–દેવો સંબંધી સંક્ષિપ્ત સમજણ ૩૭૮૭૭૯ # બીજો નરકગતિ અધિકાર # | નોંધ :- સાત નરકો આપણી ધરતીની નીચે પાતાલલોકમાં આવેલી છે તે અસંખ્ય યોજન સુધી લંબાએલી છે. એક નરકથી બીજી નરક અલગ છે. પહેલી નરકને છોડીને બાકીની બધી નરકો ચારે બાજુએથી આકાશમાં-અવકાશમાં જ છે મહા-ઘોર અપ કરનારા વજીવો નરકમાં જન્મ લે છે. દેવલોકમાં સુખનું પ્રાધાન્ય છે પણ નરકમાં ઉત્પન્ન થએલા જીવોને સંપૂર્ણ દુઃખ જ ભોગવવાનું સ્થાન છે. તેનો અધિકાર અહીંથી શરૂ થાય છે. # પ્રથમ સ્થિતિ-આયુષ્ય વર્ણનદ્વાર # વિષયનિર્દેશ ગાથા સંધ્યા પૃષ્ઠ સંખ્યા - સાતે નરકની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ કેટલી ? ૨૦૧ ૩૮૧ - તે પ્રત્યેકની જઘસ્થિતિ જાણવાનો ઉપાય અને મધ્યમ સ્થિતિ કહે ર૦ર ૩૮૧-૩૮ર x x ૨૦૩-૨૦૪ ૩૮૨-૩૮૩ ૨૦૫ - પ્રથમ નારકીના દરેક પ્રતરમાં રહેલ નારક જીવોની ઉત્કૃષ્ટ, જઘન્યસ્થિતિ - સાતે નરકના પ્રત્યેક પ્રતરે સ્થિતિ જાણવાનું કરણ-ગણિત - સાતે નરકવર્તી ત્રણ પ્રકારની વેદના - દશ પ્રકારનો દુઃખમય અશુભ યુગલ પરિણામ - નરકમાં શીત-ઉષ્ણાદિક દેશ પ્રકારની કાતિલ વેદના - અોકૃત એટલે નારક-નારકો વચ્ચે વેદના કેવી કેવી હોય ? - નારકોને ભોગવવી પડતી પરમાધામી વેદના ૨૦૬ ૨૦૭ ૨૦૮-૯ ૩૮૪-૩૮૬ ૩૮૬-૩૮૭ ૩૮૭-૩૮૮ ૩૮૯-૩૯૧ ૩૯૧-૭૯૩ ૩૯૩-૩૯૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy