________________
चंद्रमानो परिवार
9ર9 અવતાનએ સર્વ જ્યોતિષી દેવામાં અતિસમૃદ્ધિવંત ચંદ્રમા છે, તેથી તેમનો પરિવાર વર્ણવે છે –
गह अट्ठासी नक्खत्त, अडवीसं तारकोडिकोडीणं । छासद्विसहस्सनवसय, पणसत्तरि एगससिसिन्नं ॥५६॥
સંસ્કૃત છાયાग्रहा अटाशीतिर्नक्षत्राणि, अष्टाविंशतिस्ताराकोटिकोटीनाम् । षट्षष्टिसहस्त्रनवशत-पञ्चसप्ततिरेकशशिसैन्यम् ॥५६॥
શબ્દાર્થ – કડવીસ અઠ્ઠાવીશ
પણ સત્તરપંચોતેર વોડિજોડીf=કોટકોટ
એક છાસ છાસઠ
સિઘં સૈન્ય–પરિવાર નવસ નવસો
જયાર્થ—અદ્યાશી (૮૮) પ્રહ, અઢાવીશ (૨૮) નક્ષત્ર અને છાસઠ હજાર નવસો પંચોતેર (૬૬૯૭૫) કોડાકોડી તારાઓ–આટલો એક ચન્દ્રનો પરિવાર હોય છે. પલા
વિશેષાર્થ-મંગળ, બુધ ઈત્યાદિ ગ્રહો અદ્યાશી પ્રકારના છે. અભિજિત આદિ નક્ષત્રો અઠ્ઠાવીશ છે. અને તારાઓની સંખ્યા છાસઠ હજાર નવસો ને પંચોતેર (એટલા) કોડાકોડી એટલે છાસઠ હજાર કોડાકોડી નવસો ને પંચોતેર કોડાકોડી છે. આ સર્વ પરિવાર એક ચન્દ્રનો છે. ચન્દ્ર વધારે ઋદ્ધિશાળી હોવાથી આ પરિવાર તેમનો વર્ણવાયો છે.
સૂર્યનો પરિવાર ચન્દ્રની માફક જુદો કહ્યો નથી માટે જે ચન્દ્રનો પરિવાર તે જ સૂર્યનો પણ ગણાય. ચન્દ્ર સર્વરીતિએ મહદ્ધિક તેમજ વિશેષ ઋદ્ધિવંત છે, આકાશવર્તી નક્ષત્રાદિ પણ ચન્દ્રના પરિવારરૂપ ગણાય છે. સૂર્ય એ પણ ઈન્દ્ર હોવાથી તેનો બીજો સ્વતંત્ર પરિવાર હશે એવું સમજવું નહિ, કારણ કે “આ પરિવાર ચન્દ્રનો જ છે' એવા કથનનું તાત્પર્ય એ છે કે–નક્ષત્રાદિ જ્યોતિષીઓ
- ૧૪૪. ગ્રહોનાં નામો અંગારકવિ કાલક-લોહિત્યક—શનૈયર_આધુનિક-માધુનિક-કણ-કણક–કણકણકકણવિતાનક-કણસંતાનક-સોમ–સહિત અશ્વસેન-કાયપગ-કબૂરક–અજકરક-દુદુશ્મક- શંખ–શંખનાભ–શંખવણભ-કંસકિંસનાભ–કંસવણભિનીલ–નીલાલભાસ–રૂપી–રૂખાવભાસ–ભસ્મ–ભસ્મરાશિતલ તિલપુષ્પવર્ણ-દક– દકવર્ણ– કાયવંધ્ય–ઈન્દ્રાગ્નિ-ધૂમકેતુ-હરિપિંગલક બુધ-શુક-બૃહસ્પતિ રાહુ અગસ્તિ–માણવક–કામસ્પર્શ ધુર- પ્રમુખ– વિકટ– વિસંધિકલ્પ–પ્રકલ્પ–જટાલ–અરુણ-અગ્નિ-કાળમહાકાળ–સ્વસ્તિક–સૌવસ્તિક–વધમાન–પ્રલંબ-નિત્યાલોકનૈનિત્યોદ્યોત
સ્વયંપ્રભ અવભાસ–શ્રેયસ્કર-ક્ષેમકર--આભંકર--પ્રભંકઅરજ-વિરજ અશોક–વીતશોક વિમળ-વિતત વિવસ્ત્રવિશાલ-શાલ–સુવ્રત અનિવૃત્તિ એકજટી-દ્વિજી-કરકરિક રાજા અર્ગલ-પુષ્યકેતુ તથા ભાવતુ આ પ્રમાણે અદ્યાશી ગ્રહો છે.
૧૪૫. અભિજિત શ્રવણધનિષ્ઠા-શતભિષક-પૂર્વાભાદ્રપદા-રેવતી–ઉત્તરાભાદ્રપદા અશ્વિની ભરણી– કૃતિકારોહિણી મૃગશીર્ષ આદ્ર–પુનર્વસુ-પુષ્ય આશ્લેષા મઘા પૂર્વાફાલ્ગની–ઉત્તરાફાલ્ગની હસ્ત-ચિત્રા સ્વાતિ વિશાખાઅનુરાધા-યેષ્ઠા મૂળ- પૂવષાઢા અને ઉત્તરાષાઢા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org