________________
ज्योतिषीना देवोनां विमानोने वहन करनार देवनी संख्या अने स्वरूप 39૬ ससि–रवि-गह-नक्खत्ता, ताराओ हुँति जहुत्तरं सिग्घा । विवरीया उ महड्डिआ, विमाणवहगा कमेणेसिं ॥५७॥ सोलस-सोलस-अड-चउ, दो सुर सहस्सा पुरो य दाहिणओ । પચ્છમ-વત્તા-સીહા, હી-સહ-દયા મરો ફડા
સંસ્કૃત છાયાशशि-रवि-ग्रह-नक्षत्राणि, तारा भवन्ति यथोत्तरं शीघ्राः । विपरीतास्तु महर्द्धिका, विमानवाहकाः क्रमेणैषाम् ॥५७।। षोडश-षोडश-अष्ट-चत्वारि द्वौ सुर-सहस्त्राणि पुरश्च दक्षिणतः । पश्चिमोत्तरयोः सिंहा, हस्तिनो-वृषभा-हयाः क्रमशः ॥५॥
શબ્દાર્થ – ઉત્તર યથોત્તર–અનુક્રમે એક પછી એક | સહાહજાર સિરથી શીઘ્રગતિવાળા
પુરો =પૂર્વ અને વિવરીયા વિપરીત
હિનો દક્ષિણ દિશામાં મક્રિયા મહર્તિક
સીદાનસિંહ વિમાનવા =વિમાનને વહન કરનારા
દીલ્હાથી હિં એઓના અનુક્રમે
વસાવૃષભ સોનસ સોળ
હૈ=ઘોડા કડ આઠ
ગાથાર્ય--સૂર્ય–ગ્રહ-નક્ષત્ર અને તારાઓ એ અનુક્રમે એક પછી એક શીધ્ર ગતિવાલા હોય છે, અને ઋદ્ધિની અપેક્ષાએ (અર્થાત્ મહર્તુિકપણે) વિપરીત હોય છે એટલે એક પછી એક અનુક્રમે અલ્પ ઋદ્ધિ યુક્ત હોય છે, તે પાંચે જ્યોતિષીદેવોનાં વિમાનોને વહન કરનારા દેવોની સંખ્યા અનુક્રમે સોળ હજાર, સોળ હજાર, આઠ હજાર, ચાર હજાર અને બે હજાર હોય છે. તેમજ પૂર્વ દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરદિશામાં અનુક્રમે સિંહ, હાથી, વૃષભ અને અશ્વ (ઘોડા)નાં રૂપને ધારણ કરવાવાળા દેવો હોય છે. પ૭–૧૮
વિશોષાઈ— સર્વ જ્યોતિષીઓમાં ચંદ્ર અત્યન્ત મંદ ગતિવાળો છે, ચંદ્રથી સૂર્ય ત્વરિત ગતિવાળો છે, સૂર્ય કરતાં ગ્રહો ઉતાવળી ગતિવાળા છે, (એ ગ્રહમંડળમાં પરસ્પરમાં પણ બુધ નામનો ગ્રહ શીધ્ર ગતિવાળો, શુક્ર તેથી પણ વધારે ગતિવાળો, એમ મંગળ, બૃહસ્પતિ–ગુરુ, શનિશ્ચરાદિ ગ્રહો ક્રમશઃ શીધ્ર ગતિવાળા છે) પ્રહથી નક્ષત્રો વિશેષે શીધ્ર ગતિવાળા છે, નક્ષત્રથી તારા વિશેષ શીઘ ગતિ કરનારા છે.
- હવે મહર્તુિકપણાનો ક્રમ ગતિથી વિપરીત રીતે જાણવો એટલે કે જેની ગતિ જેમ જેમ મન્દ હોય, તેમ તેમ મહર્તિકપણું વધારે હોય છે. ગતિનો ક્રમ ચન્દ્રથી માંડીને આગળ આગળ કહ્યો, તેવી રીતે અહીં મહર્લ્ડિકપણાનો ક્રમ પશ્ચાનુપૂર્વીએ લેવાનો હોવાથી તારાનો ગતિમ અતિશીધ્ર હોવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org