________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
ઉદકસ્ફટિકમય વિમાનો લવણસમુદ્રમાં જ છે અને તે ઊર્ધ્વલેશ્યા (=પ્રકાશ) વિશેષવાળાં છે. [૫૩–૫૪] (પ્ર. ગા. સં. ૧૩)
99*
અવતર— ચંદ્ર—સૂર્ય વગેરે જ્યોતિષીનાં વિમાનોનું પ્રમાણ કહે છે जोयणिगसट्ठिभागा, छप्पन्नऽडयाल गाउ-दु-इगद्धं । चंदाइविमाणाया - मवित्थडा
"ક્"
अद्धमुच्चत्तं
સંસ્કૃત છાયા—
योजनैकषष्टिभागाः, षट्पञ्चाशदष्टाचत्वारिंशत् गव्यूते द्वे एकमर्द्धम् ।
||ક્કી
चन्द्रादिविमान्यायाम–विस्तराभ्यामर्द्धमुच्चत्वम्
ખોસિટ્ટિયોજનના એકસઠીયા
માયામાગ
છપ્પન=છપ્પન
બડયા અડતાલીશ
જ્ઞાનું=એક અને અર્ધ
Jain Education International
શબ્દાર્થ
પંવાડ્ચંદ્ર વગેરેના
વિમાળાયામવિત્યા વિમાનોની લંબાઈ પહોળાઈ ગ.અર્ધ
પદ્મત્ત ઊંચાઈ
=
ગાથાર્થ એક યોજનના એકસઠીયા છપ્પન ભાગ (), એક યોજનના એકસઠીયા અડતાળીશ ભાગ (‹), બે ગાઉ, એક ગાઉ, તેમજ અર્ધ ગાઉ પ્રમાણ અનુક્રમે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તથા તારાનાં વિમાનોની લંબાઈ પહોળાઈ જાણવી અને ઊંચાઈ તેનાથી અર્ધપ્રમાણ જાણવી. આ યોજન પ્રમાણાંગુલનો સમજવો. ।।૫।।
વિશેષાર્ચ હવે તે જ્યોતિષીનાં વિમાનોનો આયામ વિખુંભ અને ઊંચાઈનાં પ્રમાણોની વિશેષ ઋદ્ધિવંતના ક્રમ પ્રમાણે વ્યાખ્યા કરતાં એક યોજનના એકસઠ વિભાગ પાડીએ તેવા એકસઠ વિભાગો પૈકી ૫૬ ભાગ પ્રમાણ લાંબું ચંદ્રનું વિમાન છે. તેવી જ રીતે એક યોજનના એકસઠીયા અડતાલીશ ભાગ પ્રમાણ સૂર્યનું વિમાન લાંબું છે. ગ્રહોનાં વિમાનો બે ગાઉ લાંબાં હોય છે. નક્ષત્રનાં એક ગાઉ પ્રમાણ અને પાંચમા તારાનાં વિમાનો અદ્વેગાઉ પ્રમાણ લાંબાં હોય છે. પહોળાઈ પણ જેટલી લંબાઈ કહી તેટલી જ સમજવી, આથી આ વિમાનો ચારે બાજુ સરખા પ્રમાણવાળાં થાય.
તે વિમાનો ઊંચાઈમાં પોતપોતાના આયામ તથા વિખુંભથી અર્ધ પ્રમાણવાળાં જાણવાં એટલે ચંદ્રનાં વિમાનો ઊંચાઈમાં એક યોજનના એકસઠીયા ૨૮ ભાગે (), સૂર્યવિમાનો ઊંચાઈમાં એક યોજનના એકસઠીયા ચોવીશ ભાગે (), ગ્રહોનાં વિમાનો એક ગાઉં ઊંચાં, નક્ષત્રનું વિમાન અધ ગાઉનું અને તારાનું એક ચતુર્થાંશ ગાઉ (4) એટલે ત્ર ગાઉ ઊંચું હોય છે. આ ત્રણે પ્રકારનું પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં વર્તતા ચરજ્યોતિષીઓનું જાણવું.
એટલું વિશેષ સમજવું કે અઢીદ્વીપની બહારનાં નક્ષત્રો ભિન્ન ભિન્ન આકારનાં અને તપનીય વર્ણનાં છે. [૫૫]
For Personal & Private Use Only
www.jainelibrary.org