________________
૪૬
वैमानिक देव-देवीओनुं उत्कृष्ट आयुष्य વૃદ્ધિ કરવી તે યાવત્ ઉપરની નવમી રૈવેયકમાં ૩૧ સાગરોપમપ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ થાય ત્યાં સુધી, ત્યારબાદ અનુત્તર વિમાનમાં તેત્રીશ સાગરોપમપ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ સમજવી. આ પ્રમાણે સૌધમદિ દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ કહ્યું. ૮-૮ના
વિરોણાર્ય – ચોથી વૈમાનિક નિકાયના દેવો બે પ્રકારના છે. ૧ જ્યોપત્ર અને ૨ વન્યાતીત.
‘ત્વોપપન્ન એ પદ બે શબ્દથી સંકલિત છે. એક વેન્ડ અને બીજો ૩૫૫ત્ર, તેમાં “T' કહેતાં આચાર-સ્થિત-જીતમયદા અથવા સ્પષ્ટ અર્થમાં વ્યવસ્થા, અને ૩૫૫% એટલે યુક્ત–પ્રાપ્ત અથતિ વ્યવસ્થાથી યુક્ત છે, એટલે કે ઈન્દ્ર, સામાનિક, આત્મરક્ષકાદિ દશે પ્રકારની વ્યવસ્થાઓ જેને વિષે રહેલી છે તે કલ્પોપપન” કહેવાય.
જેમ મનુષ્યલોકમાં રાજા અને પ્રજા અંગેની રાજકીય ને પ્રજાકીય સર્વ પ્રકારની આચારવ્યવસ્થાઓ હોય છે, લગભગ તેવી જ વ્યવસ્થાઓ દેવલોકમાં પણ રહેલી છે. અને તે દશે પ્રકારના દેવો પોતપોતાની ફરજો દ્વારા સમગ્ર દેવલોકનું તંત્ર ચલાવે છે.
એ દશ પ્રકારના દેવો કયા? તે ૪૫મી ગાથામાં કહેવાશે.
આ કલ્પોપપન દેવો સૌધર્માદિ દેવલોકથી લઈ બારમા અશ્રુત દેવલોક સુધીમાં હોય છે. એ બારે દેવલોકમાં પરસ્પર સ્વામીપણું, સેવકપણું, નાના-મોટાનો સર્વ પ્રકારનો વ્યવહાર ઇત્યાદિ સર્વ જાતિના સ્વામિ-સેવક વગેરે ભાવો–વ્યવહારો (મનુષ્યલોકમાં રાજા અને પ્રજા વચ્ચે હોય તેમ) હોય છે. - ૨. ન્યાતીત: એ શબ્દ પણ “વફા” અને “અતીત’ એવા બે શબ્દોથી સંકલિત છે, તેમાં
' કહેતાં કલ્પોપપન શબ્દની વ્યાખ્યામાં કહેવાયેલા સર્વ પ્રકારના મયદા વગેરે આચારો તેથી અતીત કહેતા રહિત તે છાતીત કહેવાય. ' અર્થાત જ્યાં પરસ્પર સ્વામી સેવકભાવ જતો રહ્યો છે, જ્યાં પરસ્પર નાના–મોટાપણાની મર્યાદા હોતી નથી, જેઓને જિનેશ્વરોના કલ્યાણકાદિ પ્રસંગોમાં આવવાની મર્યાદા સાચવવાની નથી. તેઓ કલ્પાતીત કહેવાય.
આ કલ્પાતીતપણે નવ વૈવેયક અને પાંચ અનુત્તરમાં છે અથત સર્વનું સમાનપણું [અહમિંદ્રપણું છે.
દેવલોકમાં એક વ્યવસ્થા–વ્યવહારવાળા દેવ અને બીજા વ્યવસ્થા વિનાના દેવ. આથી એ નિશ્ચિત થયું કે વૈમાનિક નિકાયમાં બે પ્રકારના દેવો છે. જ્યાં અશાંતિ, ક્લેશ કે પરસ્પર સંઘર્ષણ વગેરે થવાની સંભાવના હોય ત્યાં સુલેહશાંતિની ૯૧. ‘ત્ત્વન–વારે ૩૫પત્ર પેતા તિ શ્રી પન્ના: || ૯૨. “ત્પાવીરમતીના ઉત્તથતા તિ ન્યાતીતા: ”
૩. આથી જ બાર દેવલોકોને વન્ય સિૌધર્મ વત્વ વગેરે) તરીકે સંબોધી શકીએ છીએ, પરંતુ રૈવેયક તથા અનુત્તરને કલ્પ વિશેષણ જોડતા નથી. ૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org